GU/681202 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681202BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"અમારી પ્રવૃત્તિઓ શરતો છે, મફત નથી. પરંતુ તમે સ્વતંત્રતાનું જીવન, અમર્યાદિત energyર્જા, અમર્યાદિત સુખ, અમર્યાદિત આનંદ પ્રાપ્ત કરી શકો છો. શક્યતા છે. આ વાર્તા અથવા કાલ્પનિક નથી. આપણે આ બ્રહ્માંડની અંદર ઘણા બધા ગ્રહો જોયા છે. અમારી પાસે ઘણાં ઉડતા વાહનો છે, પરંતુ આપણે નજીકની નજીક પણ જઈ શકતા નથી, આપણે ખૂબ મર્યાદિત છીએ. પરંતુ જો આપણે ગોવિંદાની ઉપાસના કરીએ, તો તે શક્ય છે. તમે ક્યાંય પણ જઈ શકો છો. આ નિવેદનો અમે અમારી નાની બુકલેટ ઇઝી જર્ની ટૂ અન્ય ગ્રહોમાં લખ્યા છે. આ શક્ય છે. એવું વિચારશો નહીં કે આ ગ્રહ બધા અને બધા છે. ઘણા ઘણા લાખો બીજા ઘણા સરસ ગ્રહો છે. આપણે અહીં જે માણીએ છીએ તેના કરતાં સુખનું ધોરણ, આનંદનું પ્રમાણ ઘણા ગણા વધારે છે. "|Vanisource:681202 - Lecture BG 07.01 - Los Angeles|681202 - ભાષણ બિગ ૦૭.૦૧ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681201b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681201b|GU/681202b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681202b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681202BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"આપણા કાર્યો બદ્ધ છે, મુક્ત નથી. પરંતુ તમે સ્વતંત્રતાનું જીવન, અમર્યાદિત શક્તિ, અમર્યાદિત સુખ, અમર્યાદિત આનંદ પ્રાપ્ત કરી શકો છો. શક્યતા છે. આ વાર્તા અથવા કાલ્પનિક નથી. આપણે આ બ્રહ્માંડની અંદર ઘણા બધા ગ્રહો જોઈએ છીએ.આપણી પાસે ઘણા અવકાશયાનો છે, પરંતુ આપણે સૌથી નજીકના ગ્રહ પર પણ જઈ શકતા નથી, આપણે ખૂબ મર્યાદિત છીએ. પરંતુ જો આપણે ગોવિંદની ઉપાસના કરીએ, તો તે શક્ય છે. તમે ક્યાંય પણ જઈ શકો છો. આ નિવેદનો અમે અમારી નાની પુસ્તિકા અન્ય ગ્રહોની સરળ યાત્રામાં લખેલા છે. આ શક્ય છે. એવું વિચારશો નહીં કે આ ગ્રહ જ બધું છે. બીજા ઘણા ઘણા લાખો સરસ ગ્રહો છે. ત્યાં સુખનું ધોરણ, આનંદનું ધોરણ, અહીં આપણે જે માણીએ છીએ તેના કરતાં ઘણું ઘણું વધારે છે."|Vanisource:681202 - Lecture BG 07.01 - Los Angeles|681202 - ભાષણ ભ.ગી. ૦૭.૦૧ - લોસ એંજલિસ}}

Latest revision as of 00:17, 6 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણા કાર્યો બદ્ધ છે, મુક્ત નથી. પરંતુ તમે સ્વતંત્રતાનું જીવન, અમર્યાદિત શક્તિ, અમર્યાદિત સુખ, અમર્યાદિત આનંદ પ્રાપ્ત કરી શકો છો. શક્યતા છે. આ વાર્તા અથવા કાલ્પનિક નથી. આપણે આ બ્રહ્માંડની અંદર ઘણા બધા ગ્રહો જોઈએ છીએ.આપણી પાસે ઘણા અવકાશયાનો છે, પરંતુ આપણે સૌથી નજીકના ગ્રહ પર પણ જઈ શકતા નથી, આપણે ખૂબ મર્યાદિત છીએ. પરંતુ જો આપણે ગોવિંદની ઉપાસના કરીએ, તો તે શક્ય છે. તમે ક્યાંય પણ જઈ શકો છો. આ નિવેદનો અમે અમારી નાની પુસ્તિકા અન્ય ગ્રહોની સરળ યાત્રામાં લખેલા છે. આ શક્ય છે. એવું વિચારશો નહીં કે આ ગ્રહ જ બધું છે. બીજા ઘણા ઘણા લાખો સરસ ગ્રહો છે. ત્યાં સુખનું ધોરણ, આનંદનું ધોરણ, અહીં આપણે જે માણીએ છીએ તેના કરતાં ઘણું ઘણું વધારે છે."
681202 - ભાષણ ભ.ગી. ૦૭.૦૧ - લોસ એંજલિસ