GU/681206b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેથી તમે ધ્યાનપૂર્વક ભગવદ્ ગીતા વાંચો. ત્યાં બધું છે. દરેક શબ્દ, દરેક પંક્તિ એટલી હોય છે, મારો અર્થ, સૂચનાત્મક છે. તે સરળ છે ... તે આધ્યાત્મિક જ્ જ્ઞાનનું મૂળ સિદ્ધાંત છે. હવે અમે રજૂ કર્યું છે. તમારામાંથી દરેકએ ખૂબ કાળજીપૂર્વક વાંચવું જોઈએ. તમારામાંથી દરેક પાસે એક જ પુસ્તક હોવું જોઈએ અને તેને કાળજીપૂર્વક વાંચવું જોઈએ "
681206 - ભાષણ બિગ ૦૨.૨૬ - લોસ એંજલિસ