GU/681225 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
“ તેથી રાજા કુલશેખર કહે છે કે “ હું મારી દુનિયા ઊંવહી-ચતી થઈ જાય ત્યાં સુધી રાહ ન જોઈ શકું. હવે મારૂ ચિત સ્વસ્થ છે. મને આપના ચરણ કમળમાં વહેલી તકે આવવા દો”. આનો અર્થ એવો થાય છે કે તે પ્રાર્થના કરી રહ્યો છે “ મને મારી જીવનની એક સ્વસ્થ ચિત સ્થિતિમાં મૃત્યુ પામવા દો, જેથી હું તમારા ચરણકમળ વિષે ચિંતન શકું. બીજા શબ્દોમાં કહીએ તો, તે આપણને એક ઉપદેશ આપે છે કે જો આપણે આપણું મન સ્વસ્થ હોય ત્યારે જો શ્રી કૃષ્ણના ચરણકમળમાં ન પરોવીએ તો મૃત્યુ સમયે ચિતને ભગવાનમાં પરોવવું કેવી રીતે શક્ય બને?
વક્તવ્ય-રાજા કુલક્ષેત્રની પ્રાર્થનાનો હેતુ - લોસ એંજલિસ