GU/690111b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યારે કૃષ્ણ પોતે હાજર હતા ત્યારે તેમણે આપણને માત્ર શરણાગતિ સ્વીકારવાનું કહ્યું, પરંતુ તેઓ જાતે આટલી સહેલાઇથી વહેંચાયા નહીં. તેમણે શરત મૂકી હતી કે, "સૌ પ્રથમ તમે મારી શરણાગતિ સ્વીકારો. "પરંતુ અહીં, આ અવતારમાં, ભગવાન ચૈતન્ય, જેઓ પોતે કૃષ્ણ છે, તઓ કોઈ શરત મુક્તા નથી. તેઓ માત્ર વહેંચે છે કૃષ્ણ પ્રેમ, કૃષ્ણનો પ્રેમ લો... "સૌ કૃષ્ણનો પ્રેમ લો."
690111 - ભાષણ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુને હેતુ - લોસ એંજલિસ