GU/690120 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690120SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"સૌ પ્રથમ, ભગવાનની કલ્પના શું છે? ભગવાનની કલ્પના છે" ભગવાન મહાન છે. કોઈ પણ તેમના કરતા મોટો નથી, અને કોઈ પણ તેના જેવું નથી. "તે ભગવાન છે. આસમા-અર્ધવ. ચોક્કસ સંસ્કૃત શબ્દ અસમા-અર્ધવ છે. અસમનો અર્થ" સમાન નથી. "ભગવાનની બરાબર કોઈ પણ હોઈ શકતું નથી. આનું વિશ્લેષણ મહાન આચાર્ય દ્વારા કર્યું છે. તેઓએ ભગવાનની લાક્ષણિકતાઓનું વિશ્લેષણ કર્યું છે. તેઓ લાક્ષણિકતા પાઠ ચાર છે. અને તે ચોસઠમાંથી, આપણી પાસે છે, આપણે જીવંત અસ્તિત્વમાં છીએ, આપણને ફક્ત પચાસ મળ્યા છે. અને તે ખૂબ જ મિનિટના જથ્થામાં પણ છે. ભગવાનના પચાસ ગુણો આપણને મળ્યા છે, પરંતુ તે ખૂબ જ છે..., મિનિટના જથ્થામાં."|Vanisource:690120 - Lecture SB 05.05.01 - Los Angeles|690120 - ભાષણ   શ્રી ભ ૦૫.૦૫.૦૧ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690119 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|690119|GU/690120b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690120b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690120SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"સૌ પ્રથમ, ભગવાનની કલ્પના શું છે? ભગવાનની ધારણા છે "ભગવાન મહાન છે. કોઈ પણ તેમના કરતા મહાન નથી, અને કોઈ પણ તેમના જેવું નથી." તે ભગવાન છે. અસમ-ઉર્ધ્વ. ચોક્કસ સંસ્કૃત શબ્દ અસમ-ઉર્ધ્વ છે. અસમનો અર્થ છે "સમાન નહીં". ભગવાનની બરાબર કોઈ પણ ન થઈ શકે. આનું વિશ્લેષણ મહાન આચાર્યો દ્વારા થયેલું છે. તેમણે ભગવાનની લાક્ષણિકતાઓનું વિશ્લેષણ કર્યું છે. તેમણે ચોસઠ લાક્ષણિકતાઓ બતાવેલી છે. અને તે ચોસઠમાંથી, આપણી પાસે, જીવાત્માઓ પાસે, ફક્ત પચાસ છે. અને તે ખૂબ જ સૂક્ષ્મ માત્રામાં છે. ભગવાનના પચાસ ગુણો આપણી પાસે છે, પરંતુ તે ખૂબ જ..., સૂક્ષ્મ માત્રામાં છે."|Vanisource:690120 - Lecture SB 05.05.01 - Los Angeles|690120 - ભાષણ શ્રી।ભા. ૦૫.૦૫.૦૧ - લોસ એંજલિસ}}

Latest revision as of 05:05, 22 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"સૌ પ્રથમ, ભગવાનની કલ્પના શું છે? ભગવાનની ધારણા છે "ભગવાન મહાન છે. કોઈ પણ તેમના કરતા મહાન નથી, અને કોઈ પણ તેમના જેવું નથી." તે ભગવાન છે. અસમ-ઉર્ધ્વ. ચોક્કસ સંસ્કૃત શબ્દ અસમ-ઉર્ધ્વ છે. અસમનો અર્થ છે "સમાન નહીં". ભગવાનની બરાબર કોઈ પણ ન થઈ શકે. આનું વિશ્લેષણ મહાન આચાર્યો દ્વારા થયેલું છે. તેમણે ભગવાનની લાક્ષણિકતાઓનું વિશ્લેષણ કર્યું છે. તેમણે ચોસઠ લાક્ષણિકતાઓ બતાવેલી છે. અને તે ચોસઠમાંથી, આપણી પાસે, જીવાત્માઓ પાસે, ફક્ત પચાસ જ છે. અને તે ખૂબ જ સૂક્ષ્મ માત્રામાં છે. ભગવાનના પચાસ ગુણો આપણી પાસે છે, પરંતુ તે ખૂબ જ..., સૂક્ષ્મ માત્રામાં છે."
690120 - ભાષણ શ્રી।ભા. ૦૫.૦૫.૦૧ - લોસ એંજલિસ