GU/690120b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690120SB-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"તો બધું ભગવાનની સંપત્તિ. તમે ભગવાનના પુત્ર પણ છો, તમે ભગવાનની પરવાનગી વિના કંઈપણ લઈ શકતા નથી. તમારા પિતાની સંપત્તિની જેમ તમે પણ તમારા પિતાનો વારસો મેળવશો ... આ એક તથ્ય છે. પરંતુ માનો કે પિતાને મળી ગઈ છે ટેબલ પર એક હજાર ડોલ્લર્સ. જો તમે તેને તેની પરવાનગી લીધા વિના લો છો, જો તમને લાગે કે "તે મારા પિતાના પૈસા છે," પરંતુ કાયદા દ્વારા તમે ગુનેગાર બની શકો છો. તમારા પિતા તમને ગુનાહિત કાર્યવાહી કરી શકે છે. તે રાજ્યનો કાયદો છે. તે તમારા પિતાના પૈસા પણ છે, તમારા પિતા પણ ખૂબ જ દયાળુ છે, પરંતુ જો તમે તેના પિતાની પરવાનગી તેની પરવાનગી વિના લેતા હોવ તો તમે ગુનેગાર છો. અને બીજાઓનું શું બોલવું? તેવી જ રીતે, આપણે બધા ભગવાનના દીકરા છીએ."|Vanisource:690120 - Lecture SB 05.05.01 - Los Angeles|690120 - ભાષણ શ્રી ૦૫.૦૫.૦૧ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690120 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690120|GU/690120c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690120c}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690120SB-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"તો દરેક વસ્તુ ભગવાનની સંપત્તિ છે. જો કે તમે ભગવાનના પુત્ર છો, તમે ભગવાનની પરવાનગી વિના કંઈપણ લઈ શકતા નથી. તમારા પિતાની સંપત્તિની જેમ. તમને તમારા પિતાનો વારસો મળશે... આ એક હકીકત છે. પરંતુ માનો કે પિતાએ ટેબલ પર એક હજાર ડોલર મૂકેલા છે. જો તમે તેને તેમની પરવાનગી વગર લઈ લો, વિચારીને કે "તે મારા પિતાનું ધન છે," પરંતુ કાયદા દ્વારા તમે ગુનેગાર બનો છો. તમારા પિતા તમારા પર ગુનાહિત કાર્યવાહી કરી શકે છે. તે રાજ્યનો કાયદો છે. ભલે તે તમારા પિતાનું ધન હોય, ભલે તમારા પિતા ખૂબ જ દયાળુ હોય, પરંતુ જો તમે તેમની પરવાનગી વિના ધન લઈ લો, તો તમે એક ગુનેગાર છો. અને બીજાઓનું તો શું કહેવું? તેવી જ રીતે, આપણે બધા ભગવાનની સંતાન છીએ."|Vanisource:690120 - Lecture SB 05.05.01 - Los Angeles|690120 - ભાષણ શ્રી.ભા. ૦૫.૦૫.૦૧ - લોસ એંજલિસ}}

Latest revision as of 05:10, 22 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો દરેક વસ્તુ ભગવાનની સંપત્તિ છે. જો કે તમે ભગવાનના પુત્ર છો, તમે ભગવાનની પરવાનગી વિના કંઈપણ લઈ શકતા નથી. તમારા પિતાની સંપત્તિની જેમ. તમને તમારા પિતાનો વારસો મળશે... આ એક હકીકત છે. પરંતુ માનો કે પિતાએ ટેબલ પર એક હજાર ડોલર મૂકેલા છે. જો તમે તેને તેમની પરવાનગી વગર લઈ લો, વિચારીને કે "તે મારા પિતાનું ધન છે," પરંતુ કાયદા દ્વારા તમે ગુનેગાર બનો છો. તમારા પિતા તમારા પર ગુનાહિત કાર્યવાહી કરી શકે છે. તે રાજ્યનો કાયદો છે. ભલે તે તમારા પિતાનું ધન હોય, ભલે તમારા પિતા ખૂબ જ દયાળુ હોય, પરંતુ જો તમે તેમની પરવાનગી વિના ધન લઈ લો, તો તમે એક ગુનેગાર છો. અને બીજાઓનું તો શું કહેવું? તેવી જ રીતે, આપણે બધા ભગવાનની સંતાન છીએ."
690120 - ભાષણ શ્રી.ભા. ૦૫.૦૫.૦૧ - લોસ એંજલિસ