GU/690219b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690219BG-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"ખાલી જો તમે" કૃષ્ણ "નો જાપ કરો અને જો તમે સાંભળો તો આપોઆપ તમારું મન કૃષ્ણમાં સ્થિર થઈ જાય છે. તેનો અર્થ એ કે યોગ પ્રણાલી તરત જ પ્રાપ્ત થઈ જાય છે. વિષ્ણુ સ્વરૂપોના વિસ્તરણનું મૂળ વ્યક્તિત્વ કૃષ્ણ છે ... જેમ કે અહીં એક દીવો છે હવે, આ દીવોમાંથી, આ મીણબત્તીથી, તમે બીજી મીણબત્તી લાવી શકો છો, તમે તેને સળગાવશો. પછી બીજું, બીજું, બીજી — હજારો મીણબત્તી તમે વિસ્તૃત કરી શકો છો. દરેક મીણબત્તીમાં આ મીણબત્તી જેટલી શક્તિશાળી હોય છે. તેના વિશે કોઈ શંકા નથી. પરંતુ કોઈએ આ મીણબત્તીને અસલ મીણબત્તી તરીકે લેવી પડશે. તેવી જ રીતે, કૃષ્ણ લાખો વિષ્ણુ સ્વરૂપોમાં વિસ્તરી રહ્યા છે. દરેક વિષ્ણુ સ્વરૂપ કૃષ્ણ જેટલું સારું છે, પરંતુ કૃષ્ણ મૂળ મીણબત્તી છે કારણ કે કૃષ્ણથી બધું વિસ્તરિત થાય છે."|Vanisource:690219 - Lecture BG 06.30-34 - Los Angeles|690219 - ભાષણ ભ.ગી ૦૬.૩૦-૩૪ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690219 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690219|GU/690220 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690220}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690219BG-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"ફક્ત જો તમે "કૃષ્ણ" નો જપ કરો અને જો તમે સાંભળો, તો આપોઆપ તમારું મન કૃષ્ણમાં સ્થિર થઈ જાય છે. તેનો અર્થ એ કે યોગ પ્રણાલી તરત જ પ્રાપ્ત થઈ જાય છે. કારણકે આખી યોગ પ્રણાલીનું પ્રયોજન છે વિષ્ણુના રૂપ પર મનને કેન્દ્રિત કરવું, અને કૃષ્ણ વિષ્ણુ રૂપોના વિસ્તરણનું મૂળ છે. જેમ કે અહીં એક દીવો છે. હવે, આ દીવામાંથી, આ મીણબત્તીથી, તમે બીજી મીણબત્તી લાવો છો, તમે તેને પ્રગટાવશો. પછી બીજી, બીજી, બીજી — હજારો મીણબત્તી તમે વિસ્તૃત કરી શકો છો. દરેક મીણબત્તીમાં આ મીણબત્તી જેટલી જ શક્તિ હોય છે. તેના વિશે કોઈ શંકા નથી. પરંતુ વ્યક્તિએ આ મીણબત્તીને મૂળ મીણબત્તી તરીકે લેવી પડે. તેવી જ રીતે, કૃષ્ણ લાખો વિષ્ણુ સ્વરૂપોમાં વિસ્તરી રહ્યા છે. દરેક વિષ્ણુ સ્વરૂપ કૃષ્ણ જેટલા જ ઉત્તમ છે, પરંતુ કૃષ્ણ મૂળ મીણબત્તી છે કારણ કે કૃષ્ણમાંથી બધું વિસ્તરિત થાય છે."|Vanisource:690219 - Lecture BG 06.30-34 - Los Angeles|690219 - ભાષણ ભ.ગી ૦૬.૩૦-૩૪ - લોસ એંજલિસ}}

Latest revision as of 13:14, 23 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ફક્ત જો તમે "કૃષ્ણ" નો જપ કરો અને જો તમે સાંભળો, તો આપોઆપ તમારું મન કૃષ્ણમાં સ્થિર થઈ જાય છે. તેનો અર્થ એ કે યોગ પ્રણાલી તરત જ પ્રાપ્ત થઈ જાય છે. કારણકે આખી યોગ પ્રણાલીનું પ્રયોજન છે વિષ્ણુના રૂપ પર મનને કેન્દ્રિત કરવું, અને કૃષ્ણ વિષ્ણુ રૂપોના વિસ્તરણનું મૂળ છે. જેમ કે અહીં એક દીવો છે. હવે, આ દીવામાંથી, આ મીણબત્તીથી, તમે બીજી મીણબત્તી લાવો છો, તમે તેને પ્રગટાવશો. પછી બીજી, બીજી, બીજી — હજારો મીણબત્તી તમે વિસ્તૃત કરી શકો છો. દરેક મીણબત્તીમાં આ મીણબત્તી જેટલી જ શક્તિ હોય છે. તેના વિશે કોઈ શંકા નથી. પરંતુ વ્યક્તિએ આ મીણબત્તીને મૂળ મીણબત્તી તરીકે લેવી પડે. તેવી જ રીતે, કૃષ્ણ લાખો વિષ્ણુ સ્વરૂપોમાં વિસ્તરી રહ્યા છે. દરેક વિષ્ણુ સ્વરૂપ કૃષ્ણ જેટલા જ ઉત્તમ છે, પરંતુ કૃષ્ણ મૂળ મીણબત્તી છે કારણ કે કૃષ્ણમાંથી બધું વિસ્તરિત થાય છે."
690219 - ભાષણ ભ.ગી ૦૬.૩૦-૩૪ - લોસ એંજલિસ