GU/690411b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690411R1-NEW_YORK_ND_01.mp3</mp3player>|જંગલમાં થોડી મુશ્કેલી હતી કારણ કે કામસા તેને મારી નાખવા માટે કૃષ્ણ પછી હતાં. તે તેના સહાયકોને મોકલતો હતો. તેથી કેટલાક અસુરો આવતા, બકસુરા, અગુસુરા અને કૃષ્ણ માર્યા ગયા. અને છોકરાઓ પાછા આવીને માતાને વાર્તા સંભળાવતા. 'ઓહ, મારી પ્રિય માતા! આવી અને આવી વસ્તુ થઈ અને કાએ તેને મારી નાખી! ખૂબ ... '(હાસ્ય) માતા કહેશે,' ઓહ, હા, આપણું કૃષ્ણ ખૂબ સુંદર છે! ' (હાસ્ય) તેથી કૃષ્ણ તેમની આનંદ હતી. બસ.માતા કૃષ્ણ વિશે બોલી રહી છે, છોકરો કૃષ્ણ વિશે બોલી રહ્યો છે. તેથી તેઓ કૃષ્ણ સિવાય કશું જ જાણતા ન હતા. કૃષ્ણ . જ્યારે પણ થોડી મુશ્કેલી થાય છે, 'ઓહ કૃષ્ણ'. જ્યારે આગ હોય ત્યારે 'ઓહ, કૃષ્ણ '. તે વંદવાના સુંદરતા છે. તેમનું મન કામાં સમાઈ જાય છે. ફિલસૂફી દ્વારા નહીં. સમજણ દ્વારા નહીં, પરંતુ કુદરતી પ્રેમ દ્વારા. 'કૃષ્ણ અમારો ગામડાનો છોકરો, આપણો સબંધી, અમારો મિત્ર, પ્રેમી, આપણો ગુરુ  છે.' કોઈ રીતે અથવા અન્ય, કૃષ્ણ."|Vanisource:690411 - Conversation - New York|690411 - વાર્તાલાપ - ન્યુ યોર્ક‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690411 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે|690411|GU/690413 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે|690413}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690411R1-NEW_YORK_ND_01.mp3</mp3player>|"વનમાં થોડી મુશ્કેલી હતી કારણકે કંસ કૃષ્ણને મારવા ઈચ્છતો હતો. તે તેના સહાયકોને મોકલતો. તો અમુક અસુરો આવતા, બકાસુર, અઘાસુર અને કૃષ્ણ તેમને મારતા. અને છોકરાઓ પાછા આવીને માતાને વાર્તા સંભળાવતા. 'ઓહ, મારી પ્રિય માતા! આવું થયું અને કૃષ્ણે તેમને મારી નાખ્યા! ખૂબ ...' (હાસ્ય) માતા કહેશે, 'ઓહ, હા, આપણો કૃષ્ણ ખૂબ જ અદ્ભૂત છે!' (હાસ્ય) તો કૃષ્ણ તેમનો આનંદ હતા. બસ. માતા કૃષ્ણ વિશે બોલી રહી છે, છોકરો કૃષ્ણ વિશે બોલી રહ્યો છે. તો તેઓ કૃષ્ણ સિવાય બીજું કશું જ જાણતા ન હતા. કૃષ્ણ. જ્યારે પણ થોડી મુશ્કેલી હોય છે, 'ઓહ કૃષ્ણ'. જ્યારે આગ હોય ત્યારે 'ઓહ, કૃષ્ણ'. તે વૃંદાવનનું સૌંદર્ય છે. તેમનું મન કૃષ્ણમાં લીન છે. ફિલસૂફી દ્વારા નહીં. સમજણ દ્વારા નહીં, પરંતુ કુદરતી પ્રેમ દ્વારા. 'કૃષ્ણ આપણા ગામનો છોકરો છે, આપણો સબંધી, આપણો મિત્ર, પ્રેમી, આપણા સ્વામી છે.' એક યા બીજી રીતે, કૃષ્ણ."|Vanisource:690411 - Conversation - New York|690411 - વાર્તાલાપ - ન્યુ યોર્ક‎}}

Latest revision as of 06:29, 15 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વનમાં થોડી મુશ્કેલી હતી કારણકે કંસ કૃષ્ણને મારવા ઈચ્છતો હતો. તે તેના સહાયકોને મોકલતો. તો અમુક અસુરો આવતા, બકાસુર, અઘાસુર અને કૃષ્ણ તેમને મારતા. અને છોકરાઓ પાછા આવીને માતાને વાર્તા સંભળાવતા. 'ઓહ, મારી પ્રિય માતા! આવું થયું અને કૃષ્ણે તેમને મારી નાખ્યા! ખૂબ જ...' (હાસ્ય) માતા કહેશે, 'ઓહ, હા, આપણો કૃષ્ણ ખૂબ જ અદ્ભૂત છે!' (હાસ્ય) તો કૃષ્ણ તેમનો આનંદ હતા. બસ. માતા કૃષ્ણ વિશે બોલી રહી છે, છોકરો કૃષ્ણ વિશે બોલી રહ્યો છે. તો તેઓ કૃષ્ણ સિવાય બીજું કશું જ જાણતા ન હતા. કૃષ્ણ. જ્યારે પણ થોડી મુશ્કેલી હોય છે, 'ઓહ કૃષ્ણ'. જ્યારે આગ હોય ત્યારે 'ઓહ, કૃષ્ણ'. તે વૃંદાવનનું સૌંદર્ય છે. તેમનું મન કૃષ્ણમાં લીન છે. ફિલસૂફી દ્વારા નહીં. સમજણ દ્વારા નહીં, પરંતુ કુદરતી પ્રેમ દ્વારા. 'કૃષ્ણ આપણા ગામનો છોકરો છે, આપણો સબંધી, આપણો મિત્ર, પ્રેમી, આપણા સ્વામી છે.' એક યા બીજી રીતે, કૃષ્ણ."
690411 - વાર્તાલાપ - ન્યુ યોર્ક‎