GU/690416 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690416SB-NEW_YORK_ND_01.mp3</mp3player>|"જેમ હું આ ડ્રેસ પહેરી રહ્યો છું. તે ગંદા છે અથવા જો તે ખૂબ જૂનો છે, તો હું બદલીશ; હું બીજો ડ્રેસ સ્વીકારું છું. જ રીતે, આ શરીર પણ એવું જ છે. જ્યારે તે ગંદા હોય અથવા જ્યારે તે પૂરતું જૂનું હોય, ઉપયોગમાં લેવા માટે નહીં, તો પછી આપણે બીજા શરીરમાં બદલીએ છીએ, અને આ શરીર આપણે છોડી દઈએ છીએ. બધા વૈદિક સાહિત્યની સંપૂર્ણ સૂચના છે તેથી આ શરીરની પ્રવૃત્તિઓ બધી જ નથી. અને શરીરના વિવિધ પ્રકારો છે, કારણ કે આપણે આ શરીરમાં આવ્યા છીએ, શરીરની આ સ્થિતિ, ઘણા, ઘણા પ્રકારના ઘૃણાસ્પદ શરીરમાંથી પસાર થઈ રહી છે — જળચર, પ્રાણી, ઝાડ, છોડ, સુક્ષ્મજીવાણુઓ, સરિસૃપ, ઘણા... વારંવાર અમે કહ્યું છે, ,૪૦૦,૦૦૦ ની... તેથી આ એક તક છે. આ જીવન, જીવનનું આ માનવ સ્વરૂપ, વધુ પ્રગતિ કરવાની તક છે."|Vanisource:690416 - Lecture SB - New York|690416 - ભાષણ શ્રી - ન્યુ યોર્ક‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690413 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે|690413|GU/690416b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે|690416b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690416SB-NEW_YORK_ND_01.mp3</mp3player>|"જેમ હું આ વસ્ત્ર પહેરી રહ્યો છું. જો તે અસ્વછ છે અથવા તો તે ખૂબ જ જૂનું છે, તો હું તે બદલીશ; હું બીજુ વસ્ત્ર સ્વીકારીશ. તે જ રીતે, આ શરીર પણ તેવું જ છે. જ્યારે તે અસ્વચ્છ હોય અથવા જ્યારે તે જૂનું થઈ જાય, ઉપયોગમાં લેવા માટે અયોગ્ય, પછી આપણે બીજા શરીરમાં બદલાઈએ છીએ, અને આ શરીર આપણે છોડી દઈએ છીએ. બધા વૈદિક સાહિત્યની આ જ સંપૂર્ણ શિક્ષા છે. તેથી આ શરીરની પ્રવૃત્તિઓ જ સર્વસ્ય નથી. અને કારણકે શરીરના વિવિધ પ્રકારો છે, જેમ આપણે આ શરીરમાં આવ્યા છીએ, શરીરની આ સ્થિતિ, ઘણા, ઘણા પ્રકારના ઘૃણાસ્પદ શરીરમાંથી પસાર થઈ રહી છે — જળચર, પશુઓ, વૃક્ષો, છોડ, સૂક્ષ્મ જીવાણુઓ, સરિસૃપ, ઘણા બધા... વારંવાર આપણે કહ્યું છે, ૮૪,૦૦,૦૦૦ પ્રકારના... તો આ એક તક છે. આ જીવન, મનુષ્ય જીવન, વધુ પ્રગતિ કરવાની એક તક છે."|Vanisource:690416 - Lecture SB - New York|690416 - ભાષણ શ્રી.ભા. - ન્યુ યોર્ક‎}}

Latest revision as of 17:03, 26 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ હું આ વસ્ત્ર પહેરી રહ્યો છું. જો તે અસ્વછ છે અથવા તો તે ખૂબ જ જૂનું છે, તો હું તે બદલીશ; હું બીજુ વસ્ત્ર સ્વીકારીશ. તે જ રીતે, આ શરીર પણ તેવું જ છે. જ્યારે તે અસ્વચ્છ હોય અથવા જ્યારે તે જૂનું થઈ જાય, ઉપયોગમાં લેવા માટે અયોગ્ય, પછી આપણે બીજા શરીરમાં બદલાઈએ છીએ, અને આ શરીર આપણે છોડી દઈએ છીએ. બધા વૈદિક સાહિત્યની આ જ સંપૂર્ણ શિક્ષા છે. તેથી આ શરીરની પ્રવૃત્તિઓ જ સર્વસ્ય નથી. અને કારણકે શરીરના વિવિધ પ્રકારો છે, જેમ આપણે આ શરીરમાં આવ્યા છીએ, શરીરની આ સ્થિતિ, ઘણા, ઘણા પ્રકારના ઘૃણાસ્પદ શરીરમાંથી પસાર થઈ રહી છે — જળચર, પશુઓ, વૃક્ષો, છોડ, સૂક્ષ્મ જીવાણુઓ, સરિસૃપ, ઘણા બધા... વારંવાર આપણે કહ્યું છે, ૮૪,૦૦,૦૦૦ પ્રકારના... તો આ એક તક છે. આ જીવન, મનુષ્ય જીવન, વધુ પ્રગતિ કરવાની એક તક છે."
690416 - ભાષણ શ્રી.ભા. - ન્યુ યોર્ક‎