GU/690523 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યારે હું ન્યુ યોર્કમાં હતો,એક વૃદ્ધ મહિલા,તે મારા પ્રવચન(કક્ષા)માં આવતી હતી.સેકન્ડ એવન્યુમાં નહિ,પણ પેહલા જ્યારે મેં 72nd શેરીમાં શરુ કરી હતી.તો તેમનો એક પુત્ર હતો.તો મેં પૂછ્યું હતું કે,"કેમ તમે તમારા પુત્રનો લગ્ન નથી કરો?""ઓહ ઠીક છે,જો તે એક પત્નીનો પાલન કરી શકશે,ત્યારે મને કોઈ પણ વાંધો નથી."માત્ર એક પત્નીને પાલન કરવો આ યુગમાં ખૂબજ મુશ્કેલ કાર્ય છે.દાક્ષ્યમ કુટુંબ ભરણમ(SB 12.2.6).અને છતાં આપણે ખૂબ અભિમાની છીએ કે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ.એક પક્ષી પણ એક પત્નીનો પાલન કરે છે,એક પશુ પણ એક પત્નીનો પાલન કરે છે.અને માનવ પત્નીનો પાલન કરવા માટે અચકે છે?તમે જુઓ છો?અને તે સભ્યતામાં ઉન્નત છે?હા?તે ખૂબજ ભયાનક કાળ છે.તેથી ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે કે તમારો સમય કોઈ પણ રીતે બગાડતા નહિ.માત્ર હરે કૃષ્ણનો જાપ કરો.હરેર નામ હરેર નામ હરેર નામૈવ...(CC Adi 17.21)તો લોકો થોડા પણ આધ્યાત્મિક જીવનમાં રસ નથી લઇ રહ્યા.કોઈ પણ જિજ્ઞાસા નહિ."
690523 - ભાષણ SB 01.05.01-8 - New Vrindaban, USA