GU/690610 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 12:35, 3 August 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"શરૂઆતમાં આપણે અપરાધયુક્ત જપ કરીએ છીએ - દસ પ્રકારના અપરાધો. પણ તેનો મતલબ તેવો નથી કે આપણે જપ ના કરવો જોઈએ. જો અપરાધો હોય તો પણ, આપણે જપ કરતાં રહેવું જોઈએ. તે જપ મને બધા જ પ્રકારના અપરાધોમાથી બહાર નીકળવા માટે મદદ કરશે. અવશ્ય, આપણે ધ્યાન રાખવું જ જોઈએ કે આપણે અપરાધો ના કરીએ. તેથી આ દસ પ્રકારના અપરાધોની સૂચિ આપેલી છે. આપણે ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ. અને જેવુ અપરાધમુક્ત જપ થાય છે, તે મુક્ત સ્તર છે. તે મુક્ત સ્તર છે. અને મુક્ત સ્તર પછી, જપ એટલો આનંદદાયી હશે કારણકે તે દિવ્ય સ્તર પર હશે કે કૃષ્ણ અને ભગવાનનો સાચો પ્રેમ આસ્વાદાન કરવા મળશે."
690610 - ભાષણ - શ્રી.ભા. ૧.૫.૧૧-૧૨ - ન્યુ વૃંદાવન, અમેરિકા