GU/690915 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લંડન‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લંડન‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690915LE-LONDON_ND_01.mp3</mp3player>|"તેથી ચળવળ ફક્ત તમારી ચેતના, મૂળ ચેતનાને જીવંત કરવા માટે છે. મૂળ ચેતના એ કૃષ્ણ ચેતના છે. અને અન્ય બધી ચેતના જે તમે હવે પ્રાપ્ત કરી છે, તે ઉપલકિયું , અસ્થાયી છે. "હું ભારતીય છું," "હું અંગ્રેજ છું," "હું આ છું," "હું તે છું" - આ બધી ઉપલકિયું  ચેતના છે. વાસ્તવિક ચેતના અહમ બ્રહ્મસ્મિ છે. તેથી ભગવાન ચૈતાન્યા, જેમણે ભારતના બંગાળમાં પાંચસો વર્ષ પહેલાં આ ચળવળની શરૂઆત કરી હતી, તેમણે તરત જ તમને જાણ કરી હતી કે જૈવરા સ્વર્પા હાયા નિત્ય કૃષ્ણ દસા ([[Vanisource:CC Madhya 20.108-109|ચૈ.ચ. માધ્ય ૨૦.૧૦૮]]), અમારી વાસ્તવિક ઓળખ, વાસ્તવિક બંધારણીય હોદ્દો એ છે કે આપણે કૃષ્ણ, અથવા ભગવાનનો ભાગ અને અંશ છીએ. તેથી તમે સમજી શકો કે તમારી ફરજ શું છે."|Vanisource:690915 - Lecture at Conway Hall - London|690915 - ભાષણ કોનવે હોલમાં - લંડન‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690914 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે|690914|GU/690915b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે|690915b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690915LE-LONDON_ND_01.mp3</mp3player>|"તો આંદોલન ફક્ત તમારી ચેતના, મૂળ ચેતનાને જીવંત કરવા માટે છે. મૂળ ચેતના એ કૃષ્ણ ચેતના છે. અને અન્ય જે પણ ચેતના જે તમે અત્યારે પ્રાપ્ત કરી છે, તે ઉપરછલ્લું, અસ્થાયી છે. "હું ભારતીય છું," "હું અંગ્રેજ છું," "હું આ છું," "હું તે છું" - આ બધી ઉપરછલ્લી ચેતના છે. વાસ્તવિક ચેતના છે અહમ બ્રહ્માસ્મિ. તો ભગવાન ચૈતન્ય, જેમણે ભારતના બંગાળમાં પાંચસો વર્ષ પહેલાં આ આંદોલનની શરૂઆત કરી હતી, તેઓ તરત જ તમને જાણ કરે છે કે જીવેર સ્વરૂપ હય નિત્ય કૃષ્ણ દાસ ([[Vanisource:CC Madhya 20.108-109|ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૮]]), કે આપણી વાસ્તવિક ઓળખ, વાસ્તવિક બંધારણીય સ્થિતિ એ છે કે આપણે કૃષ્ણ, અથવા ભગવાનના અભિન્ન અંશ છીએ. તેથી તમે સમજી શકો કે તમારી ફરજ શું છે."|Vanisource:690915 - Lecture at Conway Hall - London|690915 - કોનવે હોલમાં ભાષણ - લંડન‎}}

Latest revision as of 07:11, 15 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ આંદોલન ફક્ત તમારી ચેતના, મૂળ ચેતનાને જીવંત કરવા માટે છે. મૂળ ચેતના એ કૃષ્ણ ચેતના છે. અને અન્ય જે પણ ચેતના જે તમે અત્યારે પ્રાપ્ત કરી છે, તે ઉપરછલ્લું, અસ્થાયી છે. "હું ભારતીય છું," "હું અંગ્રેજ છું," "હું આ છું," "હું તે છું" - આ બધી ઉપરછલ્લી ચેતના છે. વાસ્તવિક ચેતના છે અહમ બ્રહ્માસ્મિ. તો ભગવાન ચૈતન્ય, જેમણે ભારતના બંગાળમાં પાંચસો વર્ષ પહેલાં આ આંદોલનની શરૂઆત કરી હતી, તેઓ તરત જ તમને જાણ કરે છે કે જીવેર સ્વરૂપ હય નિત્ય કૃષ્ણ દાસ (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૮), કે આપણી વાસ્તવિક ઓળખ, વાસ્તવિક બંધારણીય સ્થિતિ એ છે કે આપણે કૃષ્ણ, અથવા ભગવાનના અભિન્ન અંશ છીએ. તેથી તમે સમજી શકો કે તમારી ફરજ શું છે."
690915 - કોનવે હોલમાં ભાષણ - લંડન‎