GU/690915b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
" તો આપણે એને જપ દ્વારા મુક્ત રીતે વહેંચી રહ્યા છે. તમે પણ અમારી સાથે જોડાઓ, સમજવાનો પ્રયત્ન કરો કે અમારું તત્વજ્ઞાન શું છે. ભગવાન પાછળનું અમારી પાસે દર મહિનાનું સામાયિક (મેગેઝીન) છે, અમારી પાસે ઘણાંબધાં પ્રકાશનો પણ છે: એ છે ભગવદ્દ-ગીતાનાં, જે આપણને ભગવાન ચૈતન્ય વિશે શિક્ષણ આપે છે. જો તમે આ તત્વજ્ઞાન, વિજ્ઞાન, ચર્ચામાંથી તેમની ગતિવિધિ વિશે જાણવા ઇચ્છતા હોતો અમે તૈયાર છીએ. આ તમારા માટે એક પૂરતી તક છે. પરંતુ જો તમે ફક્ત જાપ કરો તો તમારે કોઈપણ શિક્ષણની જરૂર નથી, કોઈપણ તત્વજ્ઞાનની જરૂર નથી. તો તમે ફક્ત હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે નો જાપ કરો તમને બધુજ મળી જશે."
690915 - ભાષણ at Conway Hall - લંડન‎