GU/691130 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કર્તનનો અર્થ એ નથી કે તમે કોઈ પણ વસ્તુનું વર્ણન કરી શકો અથવા કોઈ પણ વસ્તુનો મહિમા કરી શકો, તે કૃષ્ણ બની જશે. વ્યાકરણના દૃષ્ટિકોણથી, તે કૃષ્ણ હોઈ શકે છે, પરંતુ વૈદિક શાસ્ત્રો અનુસાર, જ્યારે તમે કૃષ્ણની વાત કરો છો, ત્યારે કર્તનનો અર્થ સર્વોચ્ચ અધિકાર, સંપૂર્ણ સત્ય, ગોડહેડની સર્વોચ્ચ વ્યક્તિત્વનું વર્ણન કરવું છે. તેને કૃષ્ણ કહેવામાં આવે છે. એનેજ કીર્તન કેહવાઈ

."

691130 - ભાષણ on Sankirtan - લંડન‎