GU/691222 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"હું ખૂબ જ ખુશ છું કે તમે ફક્ત મારા સંતોષ માટે વસ્તુઓ કરી રહ્યા છો. અને આ સિદ્ધાંતને વળગી રહો અને ખાતરી કરો કે કેઆ આશીર્વાદ આપશે. આપણી ક્રિયાપદ્ધતિ મુશ્કેલ નથી: ચાર પ્રતિબંધિત સિધ્ધાંતોનું નિયમિતપણે સોળ ફેરા જાપ કરો, પ્રસાદમ લો, પુસ્તકો વાંચો — આપણી વચ્ચે વિષય વિષે ચર્ચા કરો, ચર્ચા કરો, અને આ પ્રક્રિયા છે."
691222 - ભાષણ શ્રી.ભા. ૦૨.૦૧.૦૧-૫ - બોસ્ટન‎