GU/700115b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 11:52, 18 October 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"અહીં તે કહેવામાં આવ્યું છે કે એક વ્યક્તિ, થોડા સમય માટે પણ, જો તે કૃષ્ણ ભાવનાભાવિત બને છે, સકૃત, મન:,જો તેનું મન કોઈ પણ રીતે કૃષ્ણના ચરણ કમળ ઉપર સ્થિત થાય છે, ત્યારે, સ્વપ્નમાં પણ તે યમરાજના લોકમાં આપવામાં આવતા દંડને કદી જોશે નહીં. તેનો અર્થ છે કે એક કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિને યમરાજ કે તેના અનુચરો કે તેમના પોલીસ દળ કે તેના હવાલદારો દ્વારા સ્પર્શ નહીં કરવામાં આવે તેની ખાત્રી છે."
700115 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૧૯ - લોસ એંજલિસ