GU/700426 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મુખ-બાહુઉરુ-પાદ-જ:.જેમ કે આપણને આ દેહમાં ભાગ છે - આ મુખ,ભુજા,પેટ અને પગ - તેમજ,કૃષ્ણનો આ વિશાળ દેહ,વિરાટ-પુરુષ,તેમના મુખ છે આ બ્રાહ્મણો,તેમના ભુજાઓ છે ક્ષત્રિયો,તેમના પેટ છે વૈશ્યો,અને પગ છે શૂદ્ર.નહીંતર બ્રહ્મચારી,ગૃહસ્થ,વાનપ્રસ્થ,સંન્યાસ.તો તેમના પાસે વિવિધ સ્થાન છે આખા દેહના વિવિધ અંગોમાં,પૂર્ણ આખો.તો જો તમે તે સ્થાનમાં રહીને તેમ કાર્ય કરશો,સગવડને વાપરશો,ત્યારે તમે પૂર્ણ છો."
700426 - ભાષણ ISO Invocation Excerpt - લોસ એંજલિસ