GU/700504b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે માત્ર તે પદાર્થ ખાઈ શકે છીએ જે વિગ્રહને,કૃષ્ણને અર્પિત થાય છે.તે યજ્ઞ-શિષ્ટાશિન:(BG 3.13).જો આપણે કોઈ પાપ પણ કર્યું હશે,આ પ્રસાદને ગ્રહણ કરવાથી આપણે તેને પ્રતિકાર આપે છીએ.મુચ્યન્તે સર્વ-કિલ્બિશૈ.યજ્ઞ-શિષ્ટ...અશિષ્ટ એટલે કે યજ્ઞને અર્પિત કાર્ય પછી બચી ગયેલા ખાવાના પદાર્થો.જો કોઈ તેને ખાશે,ત્યારે મુચ્યન્તે સર્વ કિલ્બિશૈ.કારણ કે આપણું જીવન પાપ્મય છે,તેથી આપણે,મારા કહેવાનો અર્થ છે કે,પાપ્મય કાર્યોથી મુક્ત થઇ જાશું.તે કેવી રીતે છે?તે પણ ભગવદ્ ગીતામાં વ્યક્ત છે,કે અહં ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામી(BG 18.66):'જો તમે મને શરણાગત થશો,ત્યારે હું તમને બધા પાપોથી રક્ષણ આપીશ'.જો તમે એવો શપથ લેશો કે "કૃષ્ણને અર્પિત કર્યા વગર હું કઈ પણ નહિ ગ્રહણ કરીશ,'તેનો અર્થ છે કે તે શરણાગતિ છે.તમે કૃષ્ણને શરણાગત થાઓ છો,કે'મારા પ્રિય ભગવાન,જે પણ તમને અર્પિત નથી હું તેને ગ્રહણ નહિ કરીશ'.તે શપથ છે.તે શપથ શરણાગતિ છે.અને કારણ કે શરણાગતિ છે,તેથી તમે પાપથી બચી જાઓ છો."
700504 - ભાષણ ISO 01 - લોસ એંજલિસ