GU/700505c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તમે પોલીસની તકેદારીથી બચી શકો છો,પણ તમે ભગવાનની તકેદારીથી બચી નથી શકતા.દિવસ સાક્ષી છે,રાત્રી સાક્ષી છે,હવા સાક્ષી છે,સૂર્ય સાક્ષી છે,ચંદ્ર સાક્ષી છે.તમે કેવી રીતે પાપ કર્યોથી બચી શકો છો?તેથી જો તમને પોતાને બચાવો છે,ત્યારે તમને આ કૃષ્ણ ભાવનામૃતને સ્વીકારવો પડશે.નહીંતર તમારું વિનાશ નિશ્ચિત છે."
700505 - ભાષણ ISO 03 - લોસ એંજલિસ