GU/700508 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700508IP-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"ચૈતન્ય મહાપ્રભુની સિદ્ધાંત,કે જીવેર સ્વરૂપ હય નિત્ય કૃષ્ણ દાસ.એક જીવ શાશ્વત રીતે કૃષ્ણનો દાસ છે,ભલે તે માને છે કે નથી માનતો.તેનો કોઈ વાંધો નહિ.તે એક સેવક છે.જેમ કે કોઈ પણ નાગરિક કાનૂન-પાલન કરનાર છે અથવા રાષ્ટ્રના આધીન છે.તે તેમ કહી શકે છે કે,"હું રાજ્ય માટે કોઈ પણ પરવાહ નથી કરતો,"પોલીસ દ્વારા,સેના દ્વારા,તેમને બળપૂર્વક સ્વીકાર કરવું પડે છે.તો કોઈ વ્યક્તિને જબરદસ્તી કૃષ્ણને સ્વામિના રીતે સ્વીકાર કરવું પડે છે,અને બીજો સ્વેચ્છાથી સેવા આપે છે.તે અંતર છે.પણ કોઈ પણ કૃષ્ણના સેવાથી મુક્ત નથી.તે સંભવ નથી."|Vanisource:700508 - Lecture ISO 06 - Los Angeles|700508 - ભાષણ ISO 06 - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700507b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700507b|GU/700509 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700509}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700508IP-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"ચૈતન્ય મહાપ્રભુનું તત્વજ્ઞાન, કે જીવેર સ્વરૂપ હય નિત્ય કૃષ્ણ દાસ ([[Vanisource:CC Madhya 20.108-109|ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૮-૧૦૯]]). જીવ શાશ્વત રીતે કૃષ્ણનો દાસ છે, ભલે તે માને કે ન માને. તેનો કોઈ ફરક નથી પડતો. તે એક સેવક છે. જેમ કે કોઈ પણ નાગરિક કાનૂન-પાલન કરનાર છે અથવા રાષ્ટ્રને આધીન છે. તે એવું કહી શકે છે કે, "હું રાજ્યની કોઈ દરકાર નથી કરતો," પોલીસ દ્વારા, સેના દ્વારા, તેને બળપૂર્વક સ્વીકાર કરવું પડે. તો એક વ્યક્તિને જબરદસ્તી કૃષ્ણને સ્વામી તરીકે સ્વીકાર કરવા પડે છે, અને બીજો વ્યક્તિ સ્વેચ્છાથી સેવા આપે છે. તે અંતર છે. પણ કોઈ પણ કૃષ્ણની સેવાથી મુક્ત નથી. તે શક્ય નથી."|Vanisource:700508 - Lecture ISO 06 - Los Angeles|700508 - ભાષણ ઈશોપનિષદ ૬ - લોસ એંજલિસ}}

Latest revision as of 05:27, 25 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ચૈતન્ય મહાપ્રભુનું આ તત્વજ્ઞાન, કે જીવેર સ્વરૂપ હય નિત્ય કૃષ્ણ દાસ (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૮-૧૦૯). જીવ શાશ્વત રીતે કૃષ્ણનો દાસ છે, ભલે તે માને કે ન માને. તેનો કોઈ ફરક નથી પડતો. તે એક સેવક છે. જેમ કે કોઈ પણ નાગરિક કાનૂન-પાલન કરનાર છે અથવા રાષ્ટ્રને આધીન છે. તે એવું કહી શકે છે કે, "હું રાજ્યની કોઈ દરકાર નથી કરતો," પોલીસ દ્વારા, સેના દ્વારા, તેને બળપૂર્વક સ્વીકાર કરવું જ પડે. તો એક વ્યક્તિને જબરદસ્તી કૃષ્ણને સ્વામી તરીકે સ્વીકાર કરવા પડે છે, અને બીજો વ્યક્તિ સ્વેચ્છાથી સેવા આપે છે. તે અંતર છે. પણ કોઈ પણ કૃષ્ણની સેવાથી મુક્ત નથી. તે શક્ય નથી."
700508 - ભાષણ ઈશોપનિષદ ૬ - લોસ એંજલિસ