GU/700511 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કોઈ ન કોઈ રીતે, જો આપણે આપણો કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ કરીશું,ત્યારે તરત જ આપણે શુદ્ધ થઇ જાય છીએ.તે પદ્ધતિ છે.કૃષ્ણ બધાને તક આપે છે.જેમ કે કંસ.કંસ કૃષ્ણ વિષે વિચાર કરિ રહ્યો હતો.તે પણ કૃષ્ણ ભાવનાભાવિત હતો,હંમેશા કૃષ્ણ વિષે વિચારી રહ્યો હતો,'ઓહ,કેવી રીતે હું કૃષ્ણનો શોધ કરું?હું તેને મારી નાખીશ'.તે તેનો ધંધો હતો.તે આસુરીક ભાવ છે.આસુરીમ ભાવમ આશ્રિત:(BG 7.15).પણ તે પણ શુદ્ધ થઇ ગયો.તેને મોક્ષ મળ્યું."
700511 - ભાષણ ISO 08 - લોસ એંજલિસ