GU/700703b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700703IN-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"જ્યારે તમે જાપ કરો છો,તમને સાંભળવું પણ જોઈએ.હરે કૃષ્ણ,હરે કૃષ્ણ,કૃષ્ણ કૃષ્ણ,હરે હરે/હરે રામ,હરે રામ,રામ રામ,હરે હરે.તમને તે જ સમયે સાંભળવું જોઈએ.ત્યારે મન અને ઇન્દ્રિયો વશમાં હશે.તે સમાધિ છે.તે યોગની સિદ્ધિ છે.તે યોગની ભગવદ્ ગીતામાં ભલામણ કરવામાં આવેલી છે:યોગીનામ અપિ સર્વેષામ મત-ગતેનાન્તર-આત્મના([[Vanisource:BG 6.47|BG 6.47]]).તો બધાને,જાપ કરતા સમયે,તેને સાંભળવું જોઈએ."|Vanisource:700703 - Lecture Initiation - Los Angeles|700703 - ભાષણ Initiation - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700703 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700703|GU/700703c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700703c}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700703IN-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"જ્યારે તમે જપ કરો છો, તમારે સાંભળવું પણ જોઈએ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. તમારે સાથે સાથે સાંભળવું પણ જોઈએ. તો મન અને ઇન્દ્રિયો વશમાં હશે. તે સમાધિ છે. તે યોગની સિદ્ધિ છે. યોગની ભગવદ્ ગીતામાં ભલામણ કરવામાં આવેલી છે: યોગીનામ અપિ સર્વેષામ મત-ગતેનાન્તર-આત્મના ([[Vanisource:BG 6.47 (1972)|ભ.ગી. ૬.૪૭]]). તો દરેક વ્યક્તિ, જપ કરતા સમયે, તેણે સાંભળવું જોઈએ."|Vanisource:700703 - Lecture Initiation - Los Angeles|700703 - ભાષણ દીક્ષા - લોસ એંજલિસ}}

Latest revision as of 08:23, 25 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યારે તમે જપ કરો છો, તમારે સાંભળવું પણ જોઈએ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. તમારે સાથે સાથે સાંભળવું પણ જોઈએ. તો મન અને ઇન્દ્રિયો વશમાં હશે. તે સમાધિ છે. તે યોગની સિદ્ધિ છે. આ યોગની ભગવદ્ ગીતામાં ભલામણ કરવામાં આવેલી છે: યોગીનામ અપિ સર્વેષામ મત-ગતેનાન્તર-આત્મના (ભ.ગી. ૬.૪૭). તો દરેક વ્યક્તિ, જપ કરતા સમયે, તેણે સાંભળવું જોઈએ."
700703 - ભાષણ દીક્ષા - લોસ એંજલિસ