GU/700704 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700704LE-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"આધુનિક સભ્યતા દોષપૂર્ણ છે.તે જાણતા નથી કેવી રીતે સમાજનો પાલન કરવું જોઈએ.તેથી કોઈ પણ શાંતિ નથી.વિશેષ કરીને મગજની અછત છે.ગાંડા.જેમ કે તમારા આખા દેહમાં,માથું સૌથી મુખ્ય અંગ છે.જો તમે તમારા હાથને કાપી દેશો,તમે રહી શકો છો,પણ જો તમે તમારા માથાને કાપી નાખશો,ત્યારે તમે નથી રહી શકતા.આખું વસ્તુ વયુ જાય છે.તેમજ,પ્રસ્તુત સમયે સમાજ મગજ વગરનું છે,એક મરેલું દેહ,એક માથું-ફાટેલું,ગાંડુ.માથું છે,અર્થહીન અક્કલ વગરનું માથું.અક્કલ વગરનું માથું.અક્કલ વગરનું માથાનું શું કામ છે?તેથી ખૂબજ જરૂરત છે એવા વર્ગને નિર્માણ કરવા માટે જે મગજ અને માથાના રૂપમાં કાર્ય કરશે.તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે."|Vanisource:700704 - Lecture Festival Cleansing of the Gundica Temple, Gundica Marjanam - San Francisco|700704 - ભાષણ Festival Cleansing of the Gundica Temple, Gundica Marjanam - સાન ફ્રાન્સિસ્કો‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700703c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700703c|GU/700704b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700704b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700704LE-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"આધુનિક સભ્યતા દોષપૂર્ણ છે. તેઓ જાણતા નથી કેવી રીતે સમાજનું પાલન કરવું. તેથી કોઈ શાંતિ નથી. વિશેષ કરીને મગજ અથવા જ્ઞાનની અછત છે. પાગલપન. જેમ કે આખા શરીરમાં, માથું સૌથી મુખ્ય અંગ છે. જો તમે તમારા હાથને કાપી દેશો, તમે જીવી શકો છો, પણ જો તમે તમારા માથાને કાપી નાખશો, તો તમે જીવી ન શકો. આખી વસ્તુ જતી રહે છે. તેવી જ રીતે, વર્તમાન સમયે સમાજ મગજ વગરનો છે, એક મૃતદેહ, અથવા માથું-ફાટેલું છે, ગાંડુ. માથું છે, પણ અર્થહીન અક્કલ વગરનું માથું. અક્કલ વગરનું માથું. અક્કલ વગરનું માથાનું શું કામ છે તેથી એવા વર્ગનું નિર્માણ કરવું કે જે મગજ અને માથાના રૂપમાં કાર્ય કરે તેની ખૂબ જ જરૂર છે. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે."|Vanisource:700704 - Lecture Festival Cleansing of the Gundica Temple, Gundica Marjanam - San Francisco|700704 - ભાષણ ગુંડીચા મંદિરની સફાઈ ઉત્સવ - ગુંડિચા માર્જનમ - સાન ફ્રાન્સિસ્કો‎}}

Latest revision as of 08:32, 25 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આધુનિક સભ્યતા દોષપૂર્ણ છે. તેઓ જાણતા નથી કેવી રીતે સમાજનું પાલન કરવું. તેથી કોઈ શાંતિ નથી. વિશેષ કરીને મગજ અથવા જ્ઞાનની અછત છે. પાગલપન. જેમ કે આખા શરીરમાં, માથું સૌથી મુખ્ય અંગ છે. જો તમે તમારા હાથને કાપી દેશો, તમે જીવી શકો છો, પણ જો તમે તમારા માથાને કાપી નાખશો, તો તમે જીવી ન શકો. આખી વસ્તુ જતી રહે છે. તેવી જ રીતે, વર્તમાન સમયે સમાજ મગજ વગરનો છે, એક મૃતદેહ, અથવા માથું-ફાટેલું છે, ગાંડુ. માથું છે, પણ અર્થહીન અક્કલ વગરનું માથું. અક્કલ વગરનું માથું. અક્કલ વગરનું માથાનું શું કામ છે તેથી એવા વર્ગનું નિર્માણ કરવું કે જે મગજ અને માથાના રૂપમાં કાર્ય કરે તેની ખૂબ જ જરૂર છે. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે."
700704 - ભાષણ ગુંડીચા મંદિરની સફાઈ ઉત્સવ - ગુંડિચા માર્જનમ - સાન ફ્રાન્સિસ્કો‎