GU/701213b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ઈન્દોર માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ઈન્દોર]]
[[Category:GU/અમૃત બિંદુ - ઈન્દોર]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701213R2-INDORE_ND_02.mp3</mp3player>|"મનુષ્યનાંમ સહસ્રેસુ કાંસકીદ યતાતિ સિદદયે ([[Vanisource:BG 7.3|ભ.ગી.૭.૩]]). આધ્યાત્મિક જ્ઞાનની આ ખેતી એટલે જીવનની પૂર્ણતા. પરંતુ લોકો તેના માટે પ્રયત્ન કરતા નથી. તેથી ગીતા કહે છે, મનુષ્યનાંમ સહસ્રેસુ: "ઘણા હજારો માણસોમાંથી, કોઈ આધ્યાત્મિક ઉન્નતિ માટે જ્  જ્ઞાન કેળવવાનો પ્રયાસ કરી શકે છે. "અને યાટતાં આપી સિંધનાંમ([[Vanisource:BG 7.3|ભ.ગી.૭.૩]]): 'આધ્યાત્મિક ખેતી  કેળવતા આવી ઘણી વ્યક્તિઓમાંથી, 'કૃષ્ણ' એટલે શું તે ભાગ્યે જ સમજી શકે છે'." |Vanisource:701213 - Conversation B - Indore|701213 - વાર્તાલાપ B - ઈન્દોર}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/701213 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ઈન્દોર માં અમૃત બિંદુ બોલે છે|701213|GU/701214 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ઈન્દોર માં અમૃત બિંદુ બોલે છે|701214}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701213R2-INDORE_ND_02.mp3</mp3player>|"મનુષ્યાણામ સહસ્રેસુ કશ્ચિદ યતતિ સિદ્ધયે ([[Vanisource:BG 7.3 (1972)|ભ.ગી. ૭.૩]]). આધ્યાત્મિક જ્ઞાનની આ કેળવણી એટલે જીવનની પૂર્ણતા. પરંતુ લોકો તેના માટે પ્રયત્ન કરતા નથી. તેથી ગીતા કહે છે, મનુષ્યાણામ સહસ્રેસુ: "ઘણા હજારો માણસોમાંથી, કોઈ એક આધ્યાત્મિક ઉન્નતિ માટે જ્ઞાન કેળવવાનો પ્રયાસ કરે છે." અને યતતામ અપિ સિદ્ધાનામ ([[Vanisource:BG 7.3 (1972)|ભ.ગી. ૭.૩]]): 'આધ્યાત્મિક જ્ઞાનને કેળવતા આવા ઘણા વ્યક્તિઓમાંથી, ભાગ્યે જ કોઈ સમજી શકે છે કે 'કૃષ્ણ' શું છે'." |Vanisource:701213 - Conversation B - Indore|701213 - વાર્તાલાપ - ઈન્દોર}}

Latest revision as of 16:56, 25 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મનુષ્યાણામ સહસ્રેસુ કશ્ચિદ યતતિ સિદ્ધયે (ભ.ગી. ૭.૩). આધ્યાત્મિક જ્ઞાનની આ કેળવણી એટલે જીવનની પૂર્ણતા. પરંતુ લોકો તેના માટે પ્રયત્ન કરતા નથી. તેથી ગીતા કહે છે, મનુષ્યાણામ સહસ્રેસુ: "ઘણા હજારો માણસોમાંથી, કોઈ એક આધ્યાત્મિક ઉન્નતિ માટે જ્ઞાન કેળવવાનો પ્રયાસ કરે છે." અને યતતામ અપિ સિદ્ધાનામ (ભ.ગી. ૭.૩): 'આધ્યાત્મિક જ્ઞાનને કેળવતા આવા ઘણા વ્યક્તિઓમાંથી, ભાગ્યે જ કોઈ સમજી શકે છે કે 'કૃષ્ણ' શું છે'."
701213 - વાર્તાલાપ બ - ઈન્દોર