GU/701217 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સુરત‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સુરત‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701217SB-SURAT_ND_01.mp3</mp3player>|"તો આ આંદોલન ખૂબજ મહત્વનું આંદોલન છે.દરેક વ્યક્તિને ખૂબજ ગંભીરતાથી આનો અધ્યયન કરવું જોઈએ અને તેનો પાલન કરવો જોઈએ.આ ભૌતિક અસ્તિત્વના માયાવી વિચારો દ્વારા વાહિત થતા.સર્વોપાધિ વિનિર્મુક્તમ([[vanisource:CC Antya 20.12|CC Madhya 20.12]]).તે ખૂબજ સરળ છે.જો તમે માત્ર આ હરે કૃષ્ણ મંત્રનો જાપ કરશો,ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું,ચેતો દર્પણ માર્જનમ([[vanisource:CC Antya 20.12|CC Antya 20.12]]) - તરત જ તમારા હૃદયની અંદર રહેલી બધી ખોટી ધારણાઓ ધોવાઈ જશે/સાફ થઇ જશે:"હું આ દેહ છું.""હું અમેરિકી છું,""હું ભારતીય છું,""હું બ્રાહ્મણ છું,""હું ગુજરાતી છું,""હું બંગાળી છું."આ બધા ખોટી ધારણાઓ છે.તમે ભગવાન,કૃષ્ણના અંશ છો.તે તમારી પહચાન છે."|Vanisource:701217 - Lecture SB 06.01.32-33 - Surat|701217 - ભાષણ SB 06.01.32-33 - સુરત‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/701216 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે|701216|GU/701219 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે|701219}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701217SB-SURAT_ND_01.mp3</mp3player>|"તો આ આંદોલન ખૂબજ મહત્વનું આંદોલન છે. દરેક વ્યક્તિએ ખૂબજ ગંભીરતાથી આનું અધ્યયન કરવું જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ. આ ભૌતિક અસ્તિત્વના માયાવી વિચારો દ્વારા મોહમાં આવતા. સર્વોપાધિ વિનિર્મુક્તમ ([[vanisource:CC Madhya 19.170|ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦]]). તે ખૂબજ સરળ છે. જો તમે માત્ર આ હરે કૃષ્ણ મંત્રનો જપ કરશો, ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે, ચેતો દર્પણ માર્જનમ ([[vanisource:CC Antya 20.12|ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨]]) - તરત જ તમારા હૃદયની અંદર રહેલી બધી ખોટી ધારણાઓ સાફ થઇ જશે. ખોટી ધારણા આ છે: "હું આ શરીર છું." "હું અમેરિકી છું," "હું ભારતીય છું," "હું બ્રાહ્મણ છું," "હું ગુજરાતી છું," "હું બંગાળી છું." આ બધા ખોટી ધારણાઓ છે. તમે ભગવાન, કૃષ્ણના અભિન્ન અંશ છો. તે તમારી ઓળખ છે."|Vanisource:701217 - Lecture SB 06.01.32-33 - Surat|701217 - ભાષણ શ્રી.ભા. ૬..૩૨-૩૩ - સુરત‎}}

Latest revision as of 17:20, 25 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ આંદોલન ખૂબજ મહત્વનું આંદોલન છે. દરેક વ્યક્તિએ ખૂબજ ગંભીરતાથી આનું અધ્યયન કરવું જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ. આ ભૌતિક અસ્તિત્વના માયાવી વિચારો દ્વારા મોહમાં ન આવતા. સર્વોપાધિ વિનિર્મુક્તમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). તે ખૂબજ સરળ છે. જો તમે માત્ર આ હરે કૃષ્ણ મંત્રનો જપ કરશો, ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે, ચેતો દર્પણ માર્જનમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨) - તરત જ તમારા હૃદયની અંદર રહેલી બધી ખોટી ધારણાઓ સાફ થઇ જશે. ખોટી ધારણા આ છે: "હું આ શરીર છું." "હું અમેરિકી છું," "હું ભારતીય છું," "હું બ્રાહ્મણ છું," "હું ગુજરાતી છું," "હું બંગાળી છું." આ બધા ખોટી ધારણાઓ છે. તમે ભગવાન, કૃષ્ણના અભિન્ન અંશ છો. તે તમારી ઓળખ છે."
701217 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૩૨-૩૩ - સુરત‎