GU/710214c ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710214CC-GORAKHPUR_ND_03.mp3</mp3player>|"વ્રજ-જાન-વલ્લભ ગિરિ-વરા-ધારી. અને પહેલો ધંધો રાધા-માધવ છે. અલબત્ત, કૃષ્ણ દરેક વ્યક્તિ સાથે સંબંધિત છે, ખાસ કરીને રાધારાની સાથે સંબંધિત છે. રાધા-માધવ કુજા-બિહારી, અને તે વૃંદાવનના વિવિધ કુજાજ, ઝાડીઓમાં રાધા સાથે ભોગવે છે. અને પછી, યશોદા-નંદન. આગળ તે તેની માતા, યશોદાને ખુશ કરવા માંગે છે. યશોદા-નંદના વ્રજ-જન-રાજાણા. અને કૃષ્ણ વૃંદાવનના તમામ રહેવાસીઓને ખૂબ જ પ્રેમાળ છે. યશોદા અને નંદ મહારાજાનો પુત્ર. તેઓ કૃષ્ણને પ્રેમ કરે છે, બધી વૃદ્ધ વ્યક્તિઓ. તેઓ પ્રેમ. વૃદ્ધ મહિલાઓ અને વ્યક્તિઓ, તેઓ કૃષ્ણને પ્રેમ કરે છે. "|Vanisource:710214 - Lecture Purport to Jaya Radha-Madhava - Gorakhpurr|710214 - ભાષણ જય રાધા-માધવનો હેતુ - ગોરખપુર‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710214b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710214b|GU/710214d ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710214d}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710214CC-GORAKHPUR_ND_03.mp3</mp3player>|"વ્રજ-જન-વલ્લભ ગિરિ-વર-ધારી. અને પહેલું કાર્ય છે રાધા-માધવ. અવશ્ય, કૃષ્ણ દરેક વ્યક્તિ સાથે સંબંધિત છે, ખાસ કરીને રાધારાણી સાથે. રાધા-માધવ કુંજ-બિહારી, અને તેઓ વૃંદાવનના વિવિધ કુંજ, વનોમાં, રાધા સાથે આનંદ માણે છે. અને પછી, યશોદા-નંદન. આગળ તેઓ તેમની માતા, યશોદા, ને પ્રસન્ન કરવા માંગે છે. યશોદા-નંદન વ્રજ-જન-રંજન. અને કૃષ્ણને વૃંદાવનના તમામ રહેવાસીઓ પ્રત્યે અપાર લાગણી છે. યશોદા અને નંદ મહારાજના પુત્ર. તેઓ કૃષ્ણને પ્રેમ કરે છે, બધા જ વૃદ્ધ વ્યક્તિઓ. તેઓ પ્રેમ કરે છે. વૃદ્ધ મહિલાઓ અને વ્યક્તિઓ, તેઓ કૃષ્ણને પ્રેમ કરે છે."|Vanisource:710214 - Lecture Purport to Jaya Radha-Madhava - Gorakhpurr|710214 - ભાષણ જય રાધા-માધવ પર તાત્પર્ય - ગોરખપુર‎}}

Latest revision as of 06:31, 30 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વ્રજ-જન-વલ્લભ ગિરિ-વર-ધારી. અને પહેલું કાર્ય છે રાધા-માધવ. અવશ્ય, કૃષ્ણ દરેક વ્યક્તિ સાથે સંબંધિત છે, ખાસ કરીને રાધારાણી સાથે. રાધા-માધવ કુંજ-બિહારી, અને તેઓ વૃંદાવનના વિવિધ કુંજ, વનોમાં, રાધા સાથે આનંદ માણે છે. અને પછી, યશોદા-નંદન. આગળ તેઓ તેમની માતા, યશોદા, ને પ્રસન્ન કરવા માંગે છે. યશોદા-નંદન વ્રજ-જન-રંજન. અને કૃષ્ણને વૃંદાવનના તમામ રહેવાસીઓ પ્રત્યે અપાર લાગણી છે. યશોદા અને નંદ મહારાજના પુત્ર. તેઓ કૃષ્ણને પ્રેમ કરે છે, બધા જ વૃદ્ધ વ્યક્તિઓ. તેઓ પ્રેમ કરે છે. વૃદ્ધ મહિલાઓ અને વ્યક્તિઓ, તેઓ કૃષ્ણને પ્રેમ કરે છે."
710214 - ભાષણ જય રાધા-માધવ પર તાત્પર્ય - ગોરખપુર‎