GU/710214d ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 06:18, 9 January 2021 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કૃષ્ણનું વિજ્ઞાન સમજવું ખૂબ જ મુશ્કેલ છે. દુર્બોધમ. દુર્બોધમ. દુર્બોધમનો અર્થ છે સમજવું ખૂબ જ મુશ્કેલ છે. તેથી તમારે મહજનોનો સંપર્ક કરવો પડે. લોકો, જે વસ્તુ તેમના પોતાના પ્રયાસથી સમજવું અશક્ય છે, તે સમજવાનો પ્રયત્ન કરે છે. તે એક મોટી ભૂલ છે. તેથી આ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, દુર્બોધમ. ધર્મ શું છે અને ભગવાન શું છે, તે સમજવું ખૂબ જ મુશ્કેલ છે. વૈદિક આજ્ઞા છે, દુર્બોધમ સમજવા માટે, વ્યક્તિએ એક આધ્યાત્મિક ગુરુ પાસે જવું જોઇએ. ગુહ્યમ વિશુદ્ધમ."
710214 - ભાષણ શ્રી.ભા. ૬.૩.૨૦-૨૩ - ગોરખપુર‎