GU/710217b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 11:58, 23 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભાગવત કહે છે, ના તે વિદુહ સ્વार्थ-ગતિમ હી વિષ્ણુમ (શ્રી ભ૦૭.૫.૩૧). જ્ઞાન, જ્ઞાનનું લક્ષ્ય શું છે? વિષ્ણુ પાસે જવાનું, સમજવું. તદ્ વિષ્ણુમં પરામાં પદં સદા પશ્યન્તિ સુરાયઃ (રીગવેદ). જેઓ ખરેખર બુદ્ધિશાળી છે, તેઓ ફક્ત વિરુ સ્વરૂપનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ વૈદિક મંત્ર છે. તેથી જ્યાં સુધી તમે તે બિંદુ સુધી પહોંચશો નહીં, ત્યાં સુધી તમારા જ્ઞાનનું કોઈ મૂલ્ય નથી. તે અજ્ઞાન છે. નાહં પ્રકાઅહઃ સર્વસ્ય યોગમાયા-સમાવરિટઃ (ભ.ગી ૭.૨૫). તેથી તમે કૃષ્ણને સમજી શકતા નથી, તેનો અર્થ એ કે તમારું જ્જ્ઞાન હજી ઢાંકેલું છે. "
710217 - વાર્તાલાપ - ગોરખપુર‎