GU/710220 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 11:14, 16 November 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ ધ્વનિ... જેમ કે જ્યારે કીર્તન ચાલી રહ્યું હોય છે, એક પ્રાણી ઉભું છે. તે સમજી શકતું નથી કે તે કીર્તનનો અર્થ શું છે, પરંતુ તે ધ્વનિ તેને શુદ્ધ કરશે. આ ઓરડામાં ઘણાં જીવજંતુઓ છે, ઘણા નાના જીવો, કીડીઓ, મચ્છર, માખીઓ. ફક્ત આ પવિત્ર નામ, દિવ્ય કંપન સાંભળીને તેઓ શુદ્ધ થશે. પવિત્ર-ગાથા. જેવું તમે ગોપીઓ સાથે કૃષ્ણના વ્યવહાર વિશે ચર્ચા કરો છો... કારણકે કૃષ્ણની લીલાઓનો અર્થ એ છે કે ત્યાં બીજો પક્ષ હોવો જ જોઇએ. અને તે અન્ય પક્ષ શું છે? તે ભક્ત છે."
710220 - ભાષણ શ્રી.ભા. ૬.૩.૨૭-૨૮ - ગોરખપુર‎