GU/710407 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તમે એક સરસ ઉદાહરણ દ્વારા સમજી શકો છો: જેમ સરકાર દારૂની દુકાન ખોલે છે. તેનો અર્થ એ નથી કે સરકાર દારૂ પીવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. તે એવું નથી. વિચાર એ છે કે જો સરકાર કેટલાક દારૂડિયાઓને પીવા દેશે નહીં, તો તેઓ તબાહી પેદા કરશે. તેઓ દારૂના ગેરકાયદે નિસ્યંદનને દૂર કરશે. તેમને તપાસો, સરકાર દારૂની દુકાન ખૂબ જ, ખૂબ જ મોટી, ખૂબ કિંમતવાળી ખોલે છે. કિમત . . . જો કિંમત એક રૂપિયાની હોય તો સરકારી આબકારી વિભાગ સાઠ રૂપિયા લે છે. તેથી વિચાર પ્રોત્સાહિત કરવાનો નથી, પરંતુ મર્યાદિત કરવાનો છે. આ વિચાર પ્રતિબંધ છે, ઓછામાં ઓછો આપણા દેશમાં. એ જ રીતે, જ્યારે સેક્સ લાઇફ અથવા માંસ ખાવા કે પીવા માટે ભથ્થું હોય છે, ત્યારે શાસ્ત્ર તેઓ ઉશ્કેરવા માટે નથી કે "તમે આ ધંધાને જેટલું કરી શકો તેટલું આગળ વધો." ના. ખરેખર તે પ્રતિબંધ માટે છે."
710407 - ભાષણ ભ.ગી. ૭.૧૬ - મુંબઈ‎