GU/710410 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710410LE-BOMBAY_ND_01.mp3</mp3player>|"તેથી કૃષ્ણ ઉચ્ચ energyર્જાને ગૌણ energyર્જા અને ગૌણ energyર્જામાં શ્રેષ્ઠ energyર્જામાં બદલી શકે છે. તે તેમની સર્વશક્તિ છે. જેમ કે, જ્યારે કૃષ્ણ આ ભૌતિક વિશ્વની અંદર દેખાય છે, તેમ છતાં તે માયાવડી ફિલોસોફરો અનુસાર કહેવાતા ભૌતિક શરીરને ધારે છે, તે ભૌતિક નથી. તે આધ્યાત્મિકમાં પરિવર્તિત થઈ શકે છે તે જ તેમની સર્વશક્તિ છે. સંભાવવામી આત્મા-માયાયા ([[Vanisource:BG 4.6(1972) | ભ.ગી ૪.૬]])). વિદ્યુત ઇજનેરની જેમ, તે જ વિદ્યુત energyર્જા, તે તેનો ઉપયોગ રેફ્રિજરેટર માટે કરી શકે છે અને તે હીટર માટે તેનો ઉપયોગ કરી શકે છે. તે તેની હેરાફેરી છે. એ જ રીતે, કૃષ્ણ, તેમની કૃષ્ણ ચેતના ચળવળ દ્વારા, તે આ ભૌતિક વિશ્વને ફક્ત સભાનતામાં ફેરફાર કરીને આધ્યાત્મિક વિશ્વમાં ફેરવી શકે છે. તે તેની શક્તિમાં છે."|Vanisource:710410 - Lecture Pandal - Bombay|710410 - ભાષણ પંડાલ - મુંબઈ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710409 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|710409|GU/710411 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|710411}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710410LE-BOMBAY_ND_01.mp3</mp3player>|"તો કૃષ્ણ ઉચ્ચ શક્તિને નિમ્ન શક્તિ અને નિમ્ન શક્તિને ઉચ્ચ શક્તિમાં બદલી શકે છે. તે તેમની સર્વશક્તિમત્તા છે. જ્યારે કૃષ્ણ આ ભૌતિક વિશ્વમાં અવતરિત થાય છે, જોકે માયાવાદી તત્વજ્ઞાનીઓ અનુસાર તેઓ કહેવાતા ભૌતિક શરીરનું ધારણ કરે છે, તે ભૌતિક નથી. તેઓ તેને આધ્યાત્મિકમાં પરિવર્તિત કરી શકે છે. તે જ તેમની સર્વશક્તિમત્તા છે. સંભવામી આત્મ-માયયા ([[Vanisource:BG 4.6(1972)|ભ.ગી. ૪.૬]]). વિદ્યુત ઇજનેરની જેમ, તે જ વિદ્યુત ઊર્જા, તે તેનો ઉપયોગ રેફ્રિજરેટર માટે કરી શકે છે અને તે હીટર માટે પણ તેનો ઉપયોગ કરી શકે છે. તે તેનો કુશળ વ્યવહાર છે. એ જ રીતે, કૃષ્ણ, તેમના કૃષ્ણ ભાવનામૃત આંદોલન દ્વારા, તેઓ આ ભૌતિક વિશ્વને ફક્ત ચેતનામાં ફેરફાર કરીને આધ્યાત્મિક વિશ્વમાં ફેરવી શકે છે. તે તેમની શક્તિમાં છે."|Vanisource:710410 - Lecture Pandal - Bombay|710410 - પંડાલ ભાષણ - મુંબઈ‎}}

Latest revision as of 05:34, 19 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કૃષ્ણ ઉચ્ચ શક્તિને નિમ્ન શક્તિ અને નિમ્ન શક્તિને ઉચ્ચ શક્તિમાં બદલી શકે છે. તે તેમની સર્વશક્તિમત્તા છે. જ્યારે કૃષ્ણ આ ભૌતિક વિશ્વમાં અવતરિત થાય છે, જોકે માયાવાદી તત્વજ્ઞાનીઓ અનુસાર તેઓ કહેવાતા ભૌતિક શરીરનું ધારણ કરે છે, તે ભૌતિક નથી. તેઓ તેને આધ્યાત્મિકમાં પરિવર્તિત કરી શકે છે. તે જ તેમની સર્વશક્તિમત્તા છે. સંભવામી આત્મ-માયયા (ભ.ગી. ૪.૬). વિદ્યુત ઇજનેરની જેમ, તે જ વિદ્યુત ઊર્જા, તે તેનો ઉપયોગ રેફ્રિજરેટર માટે કરી શકે છે અને તે હીટર માટે પણ તેનો ઉપયોગ કરી શકે છે. તે તેનો કુશળ વ્યવહાર છે. એ જ રીતે, કૃષ્ણ, તેમના કૃષ્ણ ભાવનામૃત આંદોલન દ્વારા, તેઓ આ ભૌતિક વિશ્વને ફક્ત ચેતનામાં ફેરફાર કરીને આધ્યાત્મિક વિશ્વમાં ફેરવી શકે છે. તે તેમની શક્તિમાં છે."
710410 - પંડાલ ભાષણ - મુંબઈ‎