GU/710626 ભાષણ - શ્રીલ પ્રભુપાદ પેરિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 11:19, 15 August 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ કૃષ્ણ ચેતના આંદોલન લોકોને ભગવાનને કેવી રીતે જોવું, કૃષ્ણને કેવી રીતે જોવું તે શીખવવાનો એક પ્રયાસ છે. જો આપણે પ્રેક્ટિસ કરીએ તો કૃષ્ણ જોઈ શકાય છે. જેમ કૃષ્ણ કહે છે તેમ, રસો 'હમ અપ્સુ કાઉન્ટીયા ( ભ.ગી ૭.૮) કૃષ્ણ કહે છે, "હું પાણીનો સ્વાદ છું." આપણામાંના દરેક, આપણે દરરોજ પાણી પીએ છીએ, માત્ર એક જ નહીં, બે વાર - ત્રણ વખત અથવા તેનાથી વધુ. તેથી જલદી આપણે પાણી પીએ છીએ, જો આપણે વિચારીએ કે જળનો સ્વાદ કૃષ્ણ છે, તો તરત જ આપણે કૃષ્ણ સભાન થઈ જઈએ છીએ. કૃષ્ણ સભાન બનવું ખૂબ મુશ્કેલ કામ નથી. ખાલી આપણે તેનો અભ્યાસ કરવો પડશે."
710627 - ભાષણ ૧ ઉત્સવની રથ-યાત્રા - સાન ફ્રાન્સિસ્કો‎