GU/720615 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 12:00, 21 November 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આટલી બધી જીવન યોનીઓમાથી પસાર થયા પછી અને આટલું ભયાનક... વીસ લાખ વનસ્પતિ જીવન છે, વૃક્ષ યોની. જરા જુઓ. તમારે ઘણા બધા વર્ષો સુધી ત્યાં ઊભું રહેવું પડે. એક મોટી તક, આ મનુષ્ય જીવન. બરબાદ ના કરો. કુતરાઓ અને ભૂંડો અને ગધેડાઓ અને ઊંટો ના બનો. ભક્ત બનો. ફક્ત કૃષ્ણને શરણાગત થાઓ. તમારું જીવન સફળ બનાવો."
720615 - ભાષણ - શ્રી.ભા. ૨.૩.૧૯ - લોસ એંજલિસ