GU/720622 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/720615 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|720615|GU/720624 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|720624}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/720622SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"જેમ પથ્થર અને સ્ટીલ બહુ સરળતાથી ગળતું નથી, તેવી જ રીતે, જેનું હ્રદય હરે કૃષ્ણ મંત્રનો નિયમિત જપ કર્યા પછી બદલાતું નથી, તો તે સમજવું જોઈએ કે તે સ્ટીલનું છે, પથ્થર અથવા લોખંડનું બનેલું. વાસ્તવમાં, હરિ-નામ - હરેર નામ હરેર નામ હરેર નામૈવ કેવલમ ([[Vanisource:CC Adi 17.21|ચૈ.ચ. આદિ ૧૭.૨૧]]) - તે વિશેષ કરીને હ્રદયને સ્વચ્છ કરવા માટે છે. બધી જ ખોટી ધારણાઓ ફક્ત આપણા હ્રદયમાં જ છે, "હું આ શરીર છું" તે ખોટી ઓળખથી શરૂ કરીને. તે બધી જ ખોટી ધારણાઓની શરૂઆત છે."|Vanisource:720622 - Lecture SB 02.03.24 - Los Angeles|720622 - ભાષણ - શ્રી.ભા. ૨.૩.૨૪ - લોસ એંજલિસ}}

Latest revision as of 01:29, 30 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ પથ્થર અને સ્ટીલ બહુ સરળતાથી ગળતું નથી, તેવી જ રીતે, જેનું હ્રદય હરે કૃષ્ણ મંત્રનો નિયમિત જપ કર્યા પછી બદલાતું નથી, તો તે સમજવું જોઈએ કે તે સ્ટીલનું છે, પથ્થર અથવા લોખંડનું બનેલું. વાસ્તવમાં, હરિ-નામ - હરેર નામ હરેર નામ હરેર નામૈવ કેવલમ (ચૈ.ચ. આદિ ૧૭.૨૧) - તે વિશેષ કરીને હ્રદયને સ્વચ્છ કરવા માટે છે. બધી જ ખોટી ધારણાઓ ફક્ત આપણા હ્રદયમાં જ છે, "હું આ શરીર છું" તે ખોટી ઓળખથી શરૂ કરીને. તે બધી જ ખોટી ધારણાઓની શરૂઆત છે."
720622 - ભાષણ - શ્રી.ભા. ૨.૩.૨૪ - લોસ એંજલિસ