GU/730912b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩ Categor...") |
(No difference)
|
Revision as of 15:39, 9 November 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તેથી આપણું કૃષ્ણ ચેતના આંદોલન આ સાહિત્યનું વિતરણ કરવાનું શરૂ કર્યું છે, ખાસ કરીને શ્રીમદ્દ-ભાગવતમ્. અમે લગભગ વીસ પુસ્તકોનું ભાષાંતર કરી ચૂક્યું છે. તે તમારી સમક્ષ હાજર છે, અને અમારો ઉદ્દેશ્ય માનવ સમાજને સાઠ પુસ્તકો સમક્ષ રજૂ કરવાનો છે. તેમ છતાં અનુવાદ ચાલુ છે. . તેથી પ્રકાશકો અને પુસ્તક વિક્રેતાઓને અમારી વિનંતી છે કે, 'આ સાહિત્યનું વિતરણ યોગ્ય રીતે થવા દો. લોકોને લાભ થશે'." |
730912 - ભાષણ શ્રી ભ ૦૧.૦૫.૧૧ - લંડન |