GU/730928 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 13:37, 9 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેથી એકને સમજવું પડશે. દુર્ભાગ્યે, લોકો હાલના ક્ષણે એટલા મૂર્ખ છે કે તેઓ આગલા જીવનમાં પણ માનતા નથી. મુધા. ભગવાન અને કૃષ્ણને સમજવાની વાત શું છે, તેમની પાસે આધ્યાત્મિક જ્ જ્ઞાન નો મૂળ સિદ્ધાંત પણ નથી. આધ્યાત્મિક જ્ જ્ઞાન નો મૂળ સિદ્ધાંત એ સમજવું કે, 'હું આ શરીર નથી. હું આત્મા છું. હું હવે આ ભૌતિક સ્થિતિમાં પડ્યો છું, અને તેથી, મારી જુદી જુદી ઇચ્છાઓ અનુસાર, હું વિવિધ પ્રકારનાં શરીર સ્વીકારું છું અને આખા બ્રહ્માંડમાં ભટકતો રહ્યો છું - ક્યારેક આ શરીર, ક્યારેક તે શરીર, ક્યારેક આ ગ્રહમાં, તો ક્યારેક અન્ય ગ્રહમાં. આ મારી જીવનની કમનસીબ સ્થિતિ બની ગઈ છે."
730928 - ભાષણ ભ.ગી ૧૩.૦૫ - મુંબઈ‎