GU/731006 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ||"તેથી કૃષ્ણ અહીં કહે છે કે જૈયા યાત તત્ પ્રવક્યામી: "જ્ જ્ઞાનનું અંતિમ લક્ષ્ય હું તમને સમજાવીશ."યાજ જ્ઞાત્વા: "જો તમે તે જ્ જ્ઞાનને સમજી શકો, તો પછી," અમૃત અન્ન, "જો કોઈ તે જ્ જ્ઞાનને સમજી શકે, તો તે અમર થઈ જાય છે." તે સમસ્યા છે. જ્ જ્ઞાનની પ્રક્રિયા. . . તે પ્રકરણમાં તે પહેલેથી જ કહેવામાં આવ્યું છે કે: જન્મ-મ્ર્ત્યુ-જરા-વ્યાધિ-દુઃખ-ડોસાનુદારસાનામ ([[Vanisource:BG 13.8-12 (1972)|] ભ.ગી. ૧૩.૯ ])."|Vanisource:731006 - Lecture BG 13.13 - Bombay|731006 - ભાષણ ભ.ગી. ૧૩.૧૩ - મુંબઈ‎}}