GU/731028 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - વૃંદાવન‎]]
[[Category:GU/અમૃત બિંદુ - વૃંદાવન‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731028BG-VRNDAVAN_ND_01.mp3</mp3player>|"દરેક વ્યક્તિ ભગવાન ચેતના અથવા કે ચેતનાના અભાવે પીડાય છે. તેથી આ કૃષ્ણ ચેતનાનું વિતરણ કરવું તે સૌથી મોટો માનવતાવાદી કાર્ય, કલ્યાણકારી પ્રવૃત્તિ છે. તેથી તે ભારતીયોનું કર્તવ્ય હતું. ભારત-ભુમીતે મનુષ્ય-જન્મ હાઇલા યાર.ભારતમાં કોઈ પણ વ્યક્તિએ જેમણે જન્મ લીધો છે, તેની ફરજ છે કે તે કૃષ્ણ ચેતના બનીને પોતાનું જીવન પૂર્ણ કરે અને તેને આખી દુનિયામાં વહેંચી દે. તે તેની ફરજ છે. પરંતુ તેઓ કરી રહ્યા નથી. કોઈ રીતે અથવા અન્ય રીતે, મેં કેટલાક આ યુરોપિયન અને અમેરિકનોને એકત્રિત કર્યા છે. તેઓ આ આંદોલનમાં મદદ કરી રહ્યા છે."|Vanisource:731028 - Lecture BG 15.01 - Vrndavana|731028 - ભાષણ ભ.ગી. ૧૫.૦૧ - વૃંદાવન‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/731026b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|731026b|GU/731031 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે|731031}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731028BG-VRNDAVAN_ND_01.mp3</mp3player>|"દરેક વ્યક્તિ ભગવદ્ ભાવનામૃત અથવા કૃષ્ણ ભાવનામૃતના અભાવે પીડાય છે. તેથી આ કૃષ્ણ ભાવનામૃતનું વિતરણ કરવું તે સૌથી મોટું માનવતાવાદી કાર્ય, કલ્યાણકારી પ્રવૃત્તિ, છે. તો તે ભારતીયોનું કર્તવ્ય હતું. ભારત-ભૂમિતે મનુષ્ય-જન્મ હઈલ યાર. જે પણ વ્યક્તિએ ભારતમાં મનુષ્ય તરીકે જન્મ લીધો છે, તેની ફરજ છે કે તે કૃષ્ણ ભાવનાભાવિત બનીને પોતાનું જીવન સિદ્ધ કરે અને તેને આખી દુનિયામાં તેનું વિતરણ કરે. તે તેની ફરજ છે. પરંતુ તેઓ તે કરી રહ્યા નથી. એક યા બીજી રીતે, મેં આ અમુક યુવાન યુરોપિયન અને અમેરિકનોને એકત્રિત કર્યા છે. તેઓ આ આંદોલનમાં મદદ કરી રહ્યા છે."|Vanisource:731028 - Lecture BG 15.01 - Vrndavana|731028 - ભાષણ ભ.ગી. ૧૫.- વૃંદાવન‎}}

Latest revision as of 04:30, 18 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"દરેક વ્યક્તિ ભગવદ્ ભાવનામૃત અથવા કૃષ્ણ ભાવનામૃતના અભાવે પીડાય છે. તેથી આ કૃષ્ણ ભાવનામૃતનું વિતરણ કરવું તે સૌથી મોટું માનવતાવાદી કાર્ય, કલ્યાણકારી પ્રવૃત્તિ, છે. તો તે ભારતીયોનું કર્તવ્ય હતું. ભારત-ભૂમિતે મનુષ્ય-જન્મ હઈલ યાર. જે પણ વ્યક્તિએ ભારતમાં મનુષ્ય તરીકે જન્મ લીધો છે, તેની ફરજ છે કે તે કૃષ્ણ ભાવનાભાવિત બનીને પોતાનું જીવન સિદ્ધ કરે અને તેને આખી દુનિયામાં તેનું વિતરણ કરે. તે તેની ફરજ છે. પરંતુ તેઓ તે કરી રહ્યા નથી. એક યા બીજી રીતે, મેં આ અમુક યુવાન યુરોપિયન અને અમેરિકનોને એકત્રિત કર્યા છે. તેઓ આ આંદોલનમાં મદદ કરી રહ્યા છે."
731028 - ભાષણ ભ.ગી. ૧૫.૧ - વૃંદાવન‎