GU/731031b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 17:29, 11 December 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ કહે છે કે ભુમીર આપો નાલો વાયુઃ ખમ માનો, ભિન્ન મેં પ્રકરતીર અષ્ટધા

(ભ.ગી. ૭.૪). તેથી તે કૃષ્ણ માંથી નીકળ્યું છે. યતો વ ઇમની ભુંતાની જયન્તે (તૃત્તીર્ય ઉપનિષદ 3..૧). આ વેદોનું નિવેદન છે અને. . . તેથી તમે કેવી રીતે સમજાવી શકો કે વ્યક્તિ ભૌતિક ચીજોનો આટલો જથ્થો ઉત્પન્ન કરી શકે છે, ઓછામાં ઓછું તે સમજાવવા માટે કે તે વ્યક્તિમાંથી કેવી રીતે ઉત્પન્ન થાય છે? આને વૈજ્ઞાનિક રૂપે સમજાવી શકાય, ત્યાંથી જળનો વિશાળ જથ્થો આવ્યો. કે તમારે વૈજ્ઞાનિક રીતે સમજાવવું પડશે.

731031 - વાર્તાલાપ - વૃંદાવન‎