GU/731104 ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લીમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે આ ભૌતિક જગતમાં બહુ જ સખત મહેનત કરી રહ્યા છીએ, પણ આપણે પોતાને મૃત્યુ, જે એક "ચોક્કસ" હકીકત છે, તેના માટે તૈયાર નથી કરી રહ્યા, દરેક વ્યક્તિએ મરવું તો પડશે જ."
731104 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૧ - દિલ્લી