GU/731106 ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લીમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 00:11, 13 December 2020 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યારે તમે ભગવાનની પ્રેમમય સેવામાં પ્રવૃત્ત હોવ છો, તમારી જીભથી શરૂઆત કરીને, સેવોન્મુખે હી જિહવાદૌ, આ હરે કૃષ્ણ મંત્રનો જપ કરીને અને પ્રસાદમ ગ્રહણ કરીને, આ રીતે, ધીમે ધીમે, તમે શુદ્ધ થશો, તમે સમજશો કે કૃષ્ણ શું છે. તેઓ પ્રકટ કરશે. કૃષ્ણ પોતાને પ્રકટ કરશે."
731106 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૩ - દિલ્લી