GU/731107 ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લી માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 05:22, 18 January 2021 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો મારુ પણ મૃત્યુ થશે, અને મારા પુત્રનું મૃત્યુ થશે અને તે જતો રહેશે." તો શા માટે આપણે આ વસ્તુઓ પર નિર્ભર છીએ જેની મૃત્યુ થશે અને જે જતી રહેશે? કોઈ પણ જીવશે નહીં? કોઈ પણ જીવશે નહીં. આપણા દેશ અથવા કોઈ પણ દેશના મોટા મોટા નેતાઓને જ લો. તે લોકો રાષ્ટ્રવાદમાં લીન છે, મુખ્ય પ્રધાનપદ, રાષ્ટ્રપતિપદ અથવા નેતૃત્વને છોડી નથી શકતા. ગાંધી જેવા મોટા નેતા પણ, તે પણ હંમેશા... તેમની પાસે સ્વ-રાજ્ય હતું. મેં તેમને પત્ર લખેલો: "મહાત્મા ગાંધી, તમને ધાર્મિક વ્યક્તિ તરીકેનું સમ્માન મળે છે."
731107 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૪ - દિલ્લી