GU/750203 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ હોનોલુલુમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
ભક્ત (૧): ભગવદ ગીતા, તે પ્રકૃતે: ક્રિયમાણાની... પ્રભુપાદ: ... ગુણે: કર્માણી સર્વશ: (ભ.ગી. ૩.૨૭). હા, અને પ્રકૃતિ કૃષ્ણના નિર્દેશન હેઠળ કાર્ય કરે છે. તેનો મતલબ... પ્રકૃતિના નિયમો મતલબ કૃષ્ણના નિયમો અથવા કૃષ્ણની યોજના. તો કૃષ્ણની યોજના શું છે? કૃષ્ણ શું ઈચ્છે છે? |
750203 - સવારની લટાર - હોનોલુલુ |