GU/750226 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મિયામીમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 06:04, 16 November 2017 by Pathik (talk | contribs) (Created page with "Category:Nectar Drops from Srila Prabhupada Category:Nectar Drops - 1975 Category:Nectar Drops - Miami {{Audiobox_NDrops|Nectar Drops from Srila Prabhupada|<mp3pla...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Nectar Drops from Srila Prabhupada
"This body I have been given by God to use it. Just like the farmer takes some land from the government and he tills over it and produces his foodstuff, grain. But he knows that 'Although I am occupier of this field, the real owner is the landlord'. Similarly, if we understand this fact, that God has given me this body to work according to my desire, but the body is not my property; it is the property of God, Kṛṣṇa—this is knowledge."
750226 - Lecture BG 13.03 - Miami
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ શરીર ભગવાન દ્વારા આપણને વાપરવા માટે આપવામાં આવ્યું છે. જેમ કે ખેડૂત સરકાર પાસેથી થોડી જમીન લે છે અને તે તેને ખેડે છે અને તેમાં ધાન્ય ઉગાડે છે. પણ તે જાણે છે કે 'જો કે હું આ ખેતરને વાપરું છું, સાચા માલિક સરકાર છે'. તેવી જ રીતે, જો આપણે આ હકીકત સમજીએ, કે ભગવાને આ શરીર મને આપ્યું છે મારી ઈચ્છા અનુસાર કાર્ય કરવા, પણ શરીર મારી સંપત્તિ નથી; તે ભગવાન, કૃષ્ણ, ની સંપત્તિ છે - આ જ્ઞાન છે."
750226 - ભાષણ ભ.ગી. ૧૩.૩ - મિયામી