GU/760414 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 08:19, 20 November 2017

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેમની નિંદા કરવામાં આવી રહી છે, પણ તેઓ એટલા મૂર્ખ છે, તેઓ સમજી નથી શકતા કે તેમની નિંદા કરવામાં આવી રહી છે. જેમ કે એક કુતરાને ઠપકો આપવામાં આવી રહ્યો છે. તે આખો દિવસ અને રાત ખાવાનું ખાઈ ના શકે, મળ પણ ખાતો. કોઈ પથ્થર મારે છે, કોઈ લાકડી મારે છે, અને છતાં, તે ખૂબ જ ઉત્સાહમાં હોય છે, 'ગાઉં, ગાઉં, ગાઉં, ગાઉં. હું બહુ જ ખુશ છું'. આ ચાલી રહ્યું છે. (હાસ્ય) (હસે છે) તો આ કુતરાનો સંગ, કુતરાનો સમાજ, તેઓ દરેક ડગલે પીડાઈ રહ્યા છે; છતાં, તેઓ વિચારે છે, 'અમે પ્રગતિ કરી રહ્યા છીએ'. બસ તેટલું જ. કુતરાનો સમાજ. ભૂંડનો સમાજ, કુતરાનો સમાજ. આ સમાજ નથી. નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે કષ્ટાન કામાન અરહતે વિડભુજામ યે (શ્રી.ભા. ૫.૫.૧)."
760414 - સવારની લટાર - મુંબઈ