GU/760808 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ તેહરાનમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૬]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૬]]
[[Category:GU/અમૃત બિંદુ - તેહરાન]]
[[Category:GU/અમૃત બિંદુ - તેહરાન]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/760808R1-TEHRAN_ND_01.mp3</mp3player>|"સોનું, ઈરાનમાં અથવા ભારતમાં, સોનું તે સોનું છે. તમે કહી ના શકો કે 'ઈરાની સોનું' અથવા 'ભારતીય સોનું'. તે શક્ય નથી. તેવી જ રીતે, જ્યારે તમે કહો કે 'ઈરાની આધ્યાત્મિક સંસ્કૃતિ' અને 'ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ', સામાન્ય મુદ્દો છે આધ્યાત્મિક સંસ્કૃતિ. આધ્યાત્મિક સંસ્કૃતિ એક જ છે. તે ઈરાની, ભારતીય, અથવા કોઈ પણ જગ્યાએ ચિકિત્સકની હોઈ ના શકે. જેમ કે આ ચંદ્ર. અત્યારે ઈરાનમાં ચંદ્ર છે. પણ તેનો મતલબ તેવો નથી કે ઈરાની ચંદ્ર. અથવા સૂર્ય, તેનો મતલબ નથી કે ઈરાની સૂર્ય. ચંદ્ર એક જ છે. ભારતમાં અથવા ઈરાનમાં, ચંદ્ર તો ચંદ્ર જ છે. તમે કહી ના શકો 'ઈરાની ચંદ્ર' અથવા 'ભારતીય ચંદ્ર'. તો આધ્યાત્મિક સંસ્કૃતિ એક છે, અને ભૌતિક સંસ્કૃતિ એક છે."|Vanisource:760808 - Conversation - Tehran|760808 - વાર્તાલાપ - તેહરાન}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/760807 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ તેહરાનમાં અમૃત બિંદુ બોલે છે|760807|GU/760810 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ તેહરાનમાં અમૃત બિંદુ બોલે છે|760810}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/760808R1-TEHRAN_ND_01.mp3</mp3player>|"સોનું, ઈરાનમાં અથવા ભારતમાં, સોનું તે સોનું છે. તમે કહી ના શકો કે 'ઈરાની સોનું' અથવા 'ભારતીય સોનું'. તે શક્ય નથી. તેવી જ રીતે, જ્યારે તમે કહો કે 'ઈરાની આધ્યાત્મિક સંસ્કૃતિ' અને 'ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ', સામાન્ય મુદ્દો છે આધ્યાત્મિક સંસ્કૃતિ. આધ્યાત્મિક સંસ્કૃતિ એક જ છે. તે ઈરાની, ભારતીય, અથવા કોઈ બીજી જગ્યાએ કોઈ ચાપલૂસની. જેમ કે આ ચંદ્ર. અત્યારે ઈરાનમાં ચંદ્ર છે. પણ તેનો મતલબ તેવો નથી કે ઈરાની ચંદ્ર. અથવા સૂર્ય, તેનો મતલબ નથી કે ઈરાની સૂર્ય. ચંદ્ર એક જ છે. ભારતમાં અથવા ઈરાનમાં, ચંદ્ર તો ચંદ્ર જ છે. તમે કહી ના શકો 'ઈરાની ચંદ્ર' અથવા 'ભારતીય ચંદ્ર'. તો આધ્યાત્મિક સંસ્કૃતિ એક છે, અને ભૌતિક સંસ્કૃતિ એક છે."|Vanisource:760808 - Conversation - Tehran|760808 - વાર્તાલાપ - તેહરાન}}

Latest revision as of 12:15, 29 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"સોનું, ઈરાનમાં અથવા ભારતમાં, સોનું તે સોનું છે. તમે કહી ના શકો કે 'ઈરાની સોનું' અથવા 'ભારતીય સોનું'. તે શક્ય નથી. તેવી જ રીતે, જ્યારે તમે કહો કે 'ઈરાની આધ્યાત્મિક સંસ્કૃતિ' અને 'ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ', સામાન્ય મુદ્દો છે આધ્યાત્મિક સંસ્કૃતિ. આધ્યાત્મિક સંસ્કૃતિ એક જ છે. તે ઈરાની, ભારતીય, અથવા કોઈ બીજી જગ્યાએ કોઈ ચાપલૂસની. જેમ કે આ ચંદ્ર. અત્યારે ઈરાનમાં ચંદ્ર છે. પણ તેનો મતલબ તેવો નથી કે ઈરાની ચંદ્ર. અથવા સૂર્ય, તેનો મતલબ નથી કે ઈરાની સૂર્ય. ચંદ્ર એક જ છે. ભારતમાં અથવા ઈરાનમાં, ચંદ્ર તો ચંદ્ર જ છે. તમે કહી ના શકો 'ઈરાની ચંદ્ર' અથવા 'ભારતીય ચંદ્ર'. તો આધ્યાત્મિક સંસ્કૃતિ એક છે, અને ભૌતિક સંસ્કૃતિ એક છે."
760808 - વાર્તાલાપ - તેહરાન