GU/Prabhupada 0070 - સારી રીતે વ્યવસ્થા કરો: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0070 - in all Languages Category:GU-Quotes - 1977 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:GU-Quotes - in USA, New York]]
[[Category:GU-Quotes - in USA, New York]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0069 - હું મરી જવાનો નથી|0069|GU/Prabhupada 0071 - ભગવાનના અવિચારી અને વ્યર્થ પુત્રો|0071}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|JeJP5SY8SaY|સારી રીતે વ્યવસ્થા કરો<br /> - Prabhupāda 0070}}
{{youtube_right|6ho7X17PIik|સારી રીતે વ્યવસ્થા કરો<br /> - Prabhupāda 0070}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/770422R3-BOM_clip1.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/770422R3-BOM_clip1.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->



Latest revision as of 21:44, 6 October 2018



Room Conversation -- April 22, 1977, Bombay

તો આપણા સિદ્ધાંતોને વળગી રહો, અને જુઓ કે આપણું જીબીસી બહુ સતર્ક રહે. પછી બધું ચાલતું રેહશે, ભલે હું ના પણ હોઉ. તેમ કરો. તે મારી વિનંતી છે. જે થોડું પણ મેં તમને શીખવાડ્યું છે, તેનું પાલન કરો, અને કોઈને પણ પીડિત નહીં થાય. કોઈ માયા તમને અડશે નહીં. હવે કૃષ્ણે આપણને આપ્યું છે, અને ધનની કઈ પણ કોઈ અછત નથી. તમે પુસ્તકને છાપો અને વહેંચો. તો બધું જ છે. આપણને સારી શરણ મળી છે આખા દુનિયામાં. આપણી પાસે આવક છે. તમે બસ સિદ્ધાંતોને પકડી રાખજો, પાલન કરો.. જો હું ઓચિંતા મૃત્યુ પણ પામું ,તો પણ તમે સંભાળી શકશો. બસ. તે મને જોઈએ છે. સારી રીતે સંભાળો અને આ આંદોલનને આગળ વધવા દો. હવે વ્યવસ્થા કરો. પાછા ન જાઓ. સાવચેતી રાખજો. આપની આચરી પ્રભુ જીવેરી શિક્ષાય.