GU/Prabhupada 0253 - સાચું સુખ ભગવદ ગીતામાં વર્ણિત છે: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0253 - in all Languages Category:GU-Quotes - 1973 Category:GU-Quotes -...")
(No difference)

Revision as of 15:18, 23 April 2016



Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on BG 2.8 -- London, August 8, 1973

પ્રદ્યુમ્ન:ન હી પ્રપ્શ્યામી માંમાપનુંદ્યાદ યચ શોકમ ઉચચોશનમ ઇન્દ્રીયાનામ. અવાપ્ય ભુમાવ અસપત્નમ રિદ્ધમ. રાજ્યમ સુરાનામ આપી ચાધીપત્યમ (ભ.ગી.૨.૮). અનુવાદ:"મને કોઈ માર્ગ મળતું નથી જેનાથી હું આ શોકને દૂર મોકલી શકું છું જે મારા ઇન્દ્રિયોને સુખાવી દિયે છે. હું તેને નાશ નથી કરી શકતો જો હું પૃથ્વી ઉપર અજોડ રાજ્ય પ્રાપ્ત કરું,સ્વાર્ગમાં દેવતાઓના આધિપત્યના જેમ." પ્રભુપાદ:ન હી પ્રપશ્યામી મામાંપનુંદ્યાદ. આ ભૌતિક અસ્તિત્વની સ્તીથી છે. આપણે થોડા સમયે મુશ્કેલીમાં હોય છીએ.થોડા સમયે જ નહિ.હમેશા,આપણે મુશ્કેલી માં હોય છીએ., પણ આપણે તેને થોડી વાર કહીએ છીએ,કારણ કે મુશ્કેલીથી બાહર આવવા માટે,આપણે કોઈ પ્રયાસ કરીએ છીએ, અને તે પ્રયાસને સુખ કેહવામાં આવે છે.વાસ્તવમાં કોઈ સુખ નથી. પણ થોડા સમયે,આશા સાથે કે,"આ પ્રયાસ દ્વારા હું ભવિષ્યમાં સુખી બનીશ,",,,, જેમ કે તથા-કથિત વૈજ્ઞાનિકો સ્વપ્ન જોઈ રહ્યા છીએ:"ભવિષ્યમાં અમે મૃત્યુ રહિત બની જાશું.".કેટલા બધા,તે સ્વપ્ન જોવી રહ્યા છે. પણ જે લોકો બુદ્ધિમાન છે,તે કહે છે:"કોઈ પણ ભવિષ્ય ઉપર વિશ્વાસ ન કરો,કેટલું પણ સુખદ કેમ ના દેખાતું હોય છે." તો તે વાસ્તવિક સ્તીથી છે.ન હી પ્રપશ્યામી મમાપનુંદ્યાદ. તેથી તે કૃષ્ણ પાસે આવ્યા છે:શિષ્યાસ તે'હમ સાધી માં તવામ પ્રપન્નમ (ભ.ગી.૨.૭). "હું,હવે હું તમારો શિષ્ય બની જાવું છું." "કેમ તું મારા પાસે આવ્યો છે?" "કારણ કે મને બીજો કોઈ પણ વ્યક્તિ ખબર નથી જે મને આ સંકટમય સ્તીથીથી બાહર નથી કાઢી શકતો." તે સાચી બુદ્ધિ છે.યચ શોકમ ઉચચોશનમ ઇન્દ્રીયાનામ (ભ.ગી.૨.૮). ઉચ્ચોશનમ.જ્યારે આપણે ખૂબજ મુશ્કેલીમાં ફસાઈ જાય છીએ,ત્યારે તે આપણા ઇન્દ્રિયોને પણ સુખાવી નાખે છે. કોઈ પણ ઇન્દ્રિય તૃપ્તિ પણ આપણને સુખી નથી બનાવી શકતું. ઉચ્છોશાનામ ઇન્દ્રીયાનામ.અહી સુખ એટલે કે ઇન્દ્રિય તૃપ્તિ.વાસ્તવમાં તે સુખ નથી. સાચું સુખ ભગવદ ગીતામાં વર્ણિત છે:અતીન્દ્રીયમ,સુખમ આત્યાન્તીકામ યત તત અતીન્દ્રીયમ (ભ.ગી.૬.૨૧). સાચું સુખ,અતીન્દ્રીયમ,તે પરમ સુખ,તે ઇન્દ્રિયો દ્વારા નથી ભોગમાં આવે છે. અતીન્દ્રિય,ઇન્દ્રિયોના પારે જવું,ઇન્દ્રિયોથી પરે.તે સાચું સુખ છે. પણ આપણે તે સુખને ઇન્દ્રિય ભોગના રૂપે લઇ લીધું છે. તો ઇન્દ્રિય તૃપ્તિ દ્વારા,કોઈ પણ સુખી નથી બની શકતો. કારણ કે આપણે ભૌતિક અસ્તિત્વમાં છે. અને આપણા ઇન્દ્રિયો ખોટા ઇન્દ્રિયો છે.સાચા ઇન્દ્રિયો - આધ્યાત્મિક ઇન્દ્રિયો છે. તો આપણને આપણી આધ્યાત્મિક ચેતનાને ફરીથી જાગૃત કરવું જોઈએ.ત્યારે આધ્યાત્મિક ઇન્દ્રિયોથી આપણે આનંદ લઇ શકે છીએ. સુખમ આત્યાન્તીકમ યત અતીન્દ્રિય (ભ.ગી.૬.૨૧). આ બધાને પાર કરીને. ઇન્દ્રિયોને પાર કરીને એટલે...આ ઇન્દ્રિયો,એટલે કે બાહરી... ઇન્દ્રિયોને પાર કરીને એટલે...આ ઇન્દ્રિયો,એટલે કે બાહરી... પણ તે મારા સાચા દેહ,આધ્યાત્મિક દેહનો આવરણ છે. તેમજ,આધ્યાત્મિક દેહને આધ્યાત્મિક ઇન્દ્રિયો છે. તે નિરાકાર નથી.કેમ નિરાકાર?તે એક સામાન્ય-વાત છે. જેમ કે જો તમારા પાસે,એક કે બે હાથ છે,તમારા પાસે બે હાથ છે. તેથી જ્યારે હાથ કોઈ કપડાથી ઢાકી જવાય છે,ત્યારે કપડાને પણ હાથ આવી જાય છે. કારણ કે મને હાથ છે,તેથી મારા વેશને પણ હાથ આવી જાય છે. કારણ કે મને પગ છે,તેથી મારા વસ્ત્ર,આવરણને પણ પગ,પેન્ટ છે. તે સામાન્ય વાત છે.ક્યાંથી આ દેહ આવેલું છે? આ દેહનું વર્ણન થયું છે:વાસામ્સી,વસ્ત્રો. તો વસ્ત્ર એટલે કે તે દેહના અનુસારે કપાઈ છે.તે વસ્ત્ર છે. એમ નથી કે મારો દેહ વસ્ત્રના હિસાબે બનેલું છે.તે સામાન્ય જ્ઞાન છે... તો જ્યારે મારા કુર્તા ઉપર હાથ છે,આ મારૂ સુક્ષ્મ દેહ છે અથવા સ્થૂળ દેહ છે, તેથી મૂળ રૂપે,અધ્યાત્મિક રૂપે,મને મારા હાથ અને પગ છે.નહીતર તે કેવી રીતે આવે છે?તમે કેવી રીતે વિકસિત થાવો છો?