GU/Prabhupada 0295 - એક જીવ બીજા બધાજ જીવોની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે

Revision as of 09:18, 16 May 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0295 - in all Languages Category:GU-Quotes - 1968 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture -- Seattle, October 4, 1968

આ જીવન,મનુષ્ય જીવન...આપણા પાસે... બીજા જીવનોમાં આપણે પૂરા હદ સુધી ઇન્દ્રિય તૃપ્તિ કર્યું છે. આ માનવ જીવનમાં આપણે શું ભોગી શકીયે છીએ?બીજા જીવનોમાં... અવશ્ય,ડારવિન સિદ્ધાંતના અનુસારે,આ મનુષ્ય જીવનના પેહલા વાંદરાનો જીવન હતો. તો વાંદરો...તમને કોઈ અનુભવ નથી.ભારતમાં અમને અનુભવ છે. દરેક વાંદરાના પાસે સૌ છોકરીયો હોય છે.સૌ,એક સૌ. તો અમે શું ભોગી શકીયે છીએ ?દરેકના પાસૅ પોતપોતાનો દળ હોય છે... અને દરેક દળમાં,એક વાંદરાને પચાસ,સાઠ,પચીસ કરતા ઓછો નથી. તો એક સૂકરનો જીવન,તેમના પાસે પણ દર્જનો...દર્જનો. અને તેમના પાસે કોઈ ભેદ-ભાવ નથી કે,"કોણ મારી માતા છે,કોણ મારી બેહન છે,કોણ મારો બંધુ છે" તમે જુઓ છો?તો તે ભોગ કરે છે. તો શું તમે કેહવા માગો છો કે માનવ જીવન તે માટે છે-વાંદરા અને સૂકર અને બિલાડીયો અને કુતરાઓ ની જેમ? શું તે જીવનની સિદ્ધિ છે,ઇન્દ્રિય તૃપ્તિને સંતુષ્ટ કરવું?નથી તે આપણે વિવિધ રૂપોમાં ભોગ કર્યો છે. હવે?વેદાંત કહે છે,અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. આ જીવન બ્રહ્મ વિષે જિજ્ઞાસા કરીને જાણવા માટે છે. તે બ્રહ્મ શું છે?ઈશ્વર પરમ બ્રહ્મ અથવા પરમ,ઈશ્વર પરમ કૃષ્ણ(બ્ર.સાન.૫.૧) અને કૃષ્ણ પર-બ્રહ્મ છે.બ્રહ્મ,આપણે બધા બ્રહ્મ છે,પણ તે પર:બ્રહ્મ છે,પરમ બ્રહ્મ. ઈશ્વર: પરમ કૃષ્ણ(બ્ર.સં.૫.૧).જેમ કે તમે બધા અમેરિકીઓ છો, પણ તમારા રાષ્ટ્રપતિ જોહન્સન પરમ અમેરિકી છે.તે સ્વાભાવિક છે. વેદ કહે છે કે બાધાઓમાં પરમ ભગવાન છે. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ(કંઠ ઉપનિષદ ૨.૨.૧૩) ભગવાન કોણ છે?તે સૌથી સિદ્ધ નિત્ય છે,તે સૌથી સિદ્ધ જીવ શક્તિ છે.તે ભગવાન છે. એકો બહુનામ યો વિદધતિ કામાન.એકો બહુનામ વિદધતિ કામાન. તેનો અર્થ છે કે એક જીવ શક્તિ બીજા બધા જીવોના જરૂરતો પૂર્ણ કરે છે. જેમ કે પરિવારમાં,પિતા પત્ની,બચ્ચા,સેવક - નાનકડા પરિવારના જરૂરતોને પૂરો કરે છે. એમજ,તમે વિસ્તાર કરો:સરકાર કે રાજા બધા નાગરિકોના જરૂરતો પૂરું કરે છે. પણ બંધુ અપૂર્ણ છે.બદ્ધુ અપૂર્ણ છે. તમે તમારા પરિવારને આપી શકો છો,તમે તમારા સમાજને આપી શકો છો,તમે તમારા દેશને આપી શકો છો,પણ તમે બધાને નથી આપી શકતા. પણ લાખો અને અરબો જીવ છે.કોણ તેમને ભોજન આપે છે? કેટલા બધા હજારો ચીંટિયો છે તમારા કમરામાં,તેમને કોણ પોષણ કરે છે? કોણ ભોજન આપે છે? જ્યારે તમે ગ્રીન સરોવરમાં જાશો,ત્યારે હજારો બતકો છે. કોણ તેમનો ધ્યાન કરે છે?પણ તે જીવે છે. લાખો ચકલીઓ,પક્ષીઓ,પશુઓ,હાથિયો છે. એક સમયે તે સૌ પાઉન્ડ ખાય છે.કોણ તેમને ભોજન આપે છે? અહીં જ નથી,પણ કેટલા બધા લાખો અને અબજો બ્રહ્માંડો બધી જગ્યાએ છે. તે ભગવાન છે.નિત્યો નિત્યનામ એકો બહુનામ યો વિદધાતી કામાન. બધા તેમના ઉપર આધારિત છે,અને તે જ બધી જરૂરતોને પૂર્ણ કરે છે,પૂર્ણ કરે છે. બધું પૂર્ણ છે.જેમ કે આ ગ્રહ ઉપર,બધું પૂર્ણ છે. પુર્ણમ ઇદં પૂર્ણમ અદહ પૂર્ણતઃ પૂર્ણમ ઉડ઼ચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમ એવાવશિષ્યતે(ઇશો આહવાન) દરેક ગ્રહ તેમ બનેલું છે,કે તે પોતાનામાં પૂર્ણ છે. ત્યાં જળ,સમુદ્ર અને સાગરમાં ભરેલું છે. તે જળ સૂર્યકિરણો દ્વારા લઇ જાવામાં આવે છે. અહીં જ નથી,પણ બીજા ગ્રહોમાં પણ,તે જ પદ્ધતિ ચાલી રહ્યું છે. તે વાદળમાં બદલે છે,પછી આખા જમીન ઉપર વિતરિત થાય છે, અને ત્યાં સબ્જી,ફળ અને પોંધાઓ,બધું ઉગે છે. તો બધું પૂર્ણ વ્યવસ્થા છે. તે આપણને સમજવું પડશે,કે કોણ આ સંપૂર્ણ વ્યવસ્થા બધી જગ્યાએ બનાવી છે. સૂરજ તેના નિર્ધારિત સમય અનુસારે ઉદિત થાય છે,ચંદ્ર તેના નિર્ધારિત સમય અનુસારે ઉદિત થાય છે,ઋતુઓ તેમના નિર્ધારિત સમય અનુસરે બદલે છે, તો તમે કેવી રીતે કહી શકો છો?વેદોમાં પ્રમાણ છે કે ભગવાન છે.