GU/Prabhupada 0572 - તમારે કેમ કહેવું જોઈએ? 'ઓહ, હું તમને મારા ચર્ચમાં બોલવાની અનુમતિ ના આપી શકું': Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0572 - in all Languages Category:GU-Quotes - 1968 Category:GU-Quotes -...")
 
No edit summary
 
Line 7: Line 7:
[[Category:GU-Quotes - in USA, Los Angeles]]
[[Category:GU-Quotes - in USA, Los Angeles]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0571 - વ્યક્તિએ પારિવારિક જીવનમાં ના રહેવું જોઈએ. તે વેદિક સંસ્કૃતિ છે|0571|GU/Prabhupada 0573 - હું કોઈ પણ ભગવદ ભાવનાભાવિત માણસ સાથે વાત કરવા તૈયાર છું|0573}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|UqBxexvTEYk|તમારે કેમ કહેવું જોઈએ? 'ઓહ, હું તમને મારા ચર્ચમાં બોલવાની અનુમતિ ના આપી શકું'<br />- Prabhupāda 0572}}
{{youtube_right|tYb16erGPJk|તમારે કેમ કહેવું જોઈએ? 'ઓહ, હું તમને મારા ચર્ચમાં બોલવાની અનુમતિ ના આપી શકું'<br />- Prabhupāda 0572}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK (from English page -->
<!-- BEGIN AUDIO LINK (from English page -->
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/681230IV-LA_part14_clip.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/681230IV-LA_part13_clip.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->



Latest revision as of 15:53, 22 April 2020



Press Interview -- December 30, 1968, Los Angeles

પત્રકાર: શું તમે વિચારો છો, વાસ્તવમાં, કે વ્યાવહારિક રીતે, શું તમે વિચારો છો કે તમારું આંદોલનને વિકસિત થવાની અહી અમેરિકામાં કોઈ તક છે?

પ્રભુપાદ: જ્યાં સુધી હું જોઉ છું એક મહાન તક છે. (તોડ...)

પત્રકાર: તો તમારો સંદેશ વાસ્તવમાં ખ્રિસ્તી કે યહૂદી પાદરી અથવા બીજા કોઈ પણ ધાર્મિક નેતા દ્વારા આપવામાં આવેલા સંદેશ કરતાં અલગ નથી. જો લોકો દસ આજ્ઞાની નૈતિક્તાનું પાલન કરે, તો તે જ છે.

પ્રભુપાદ: અમે લોકોને કહીએ છીએ... અમે નથી કહેતા કે "તમે તમારો, આ ધર્મ છોડી દો. તમે અમારી પાસે આવો." પણ ઓછામાં ઓછું તમે તમારા પોતાના સિદ્ધાંતોનું પાલન કરો. અને... જેમ કે એક વિદ્યાર્થી. સમાપ્તિ પછી... ક્યારેક ભારતમાં એવું થાય છે કે જોકે તેમણે એમ.એ. ની પરીક્ષા ભારતીય યુનિવર્સિટીમાથી પાસ કરી દીધી છે, તેઓ અહિયાં બહારની યુનિવર્સિટીમાં વધુ ભણવા આવે છે. તો તે કેમ આવે છે? વધુ જ્ઞાન પ્રાપ્ત કરવા. તેવી જ રીતે કોઈ પણ ધાર્મિક ગ્રંથનું તમે પાલન કરો, પણ જો તમને અહી કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં વધુ જ્ઞાન મળે, તો તમે કેમ તેનો સ્વીકાર નથી કરતાં જો તમે ભગવાન વિશે ગંભીર છો તો? તમારે કેમ કહેવું જોઈએ, "ઓહ, હું ખ્રિસ્તી છું. હું યહૂદી છું. હું તમારી સભામાં હાજર ના રહી શકું." તમારે કેવું કહેવું જોઈએ, "ઓહ, હું તમને મારા ચર્ચમાં બોલવાની અનુમતિ ના આપી શકું." જો હું ભગવાન વિશે બોલું છું, તમને શું આપત્તિ હોય?

પત્રકાર: હા, હું તમારી સાથે પૂર્ણ પણે સહમત છું. મને ખાત્રી છે કે તમને ખબર છે અને મને તો ચોક્કસ ખબર છે જ કે તે ફક્ત હમણાં જ થયું છે, ઉદાહરણ તરીકે, એક કેથોલિક અહી આવી ના શકતો કારણકે કોઈ બીજું ચર્ચ છે. તે બદલાઈ ગયું છે.